લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને આપવામાં આવે છે નાણાકીય સહાય, જાણો વધુ વિગત

Lakhpati Didi Yojana: ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટ 2023 ના રોજ લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી હતી  આ યોજના હેઠળ મહિલાઓને આર્થિક રીતે ઉદ્યોગ શરૂ કરવા માટે નાણાકીય સહાયતા પણ આપવામાં આવે છે નવસારી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સખી બહેનોની મહેનતને સમર્પણનો સન્માન નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાનું લખપતિ દીદી સન્માન સમારોહ યોજના છે  ઘણી બધી મહિલાઓ એવી પણ છે જે આ યોજનાથી અજાણ છે તો ચાલો તમને આ યોજના વિશે ટૂંકમાં વિગતો જણાવીએ

લખપતિ દીદી યોજનાની મહત્વની વિગત

‘લખપતિ દીદી’  યોજના હેઠળ વાર્ષિક આવક ઓછામાં ઓછી એક લાખ હોય તેમને ખાસ કરીને મહિલાઓને આ  યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ આજીવિકા મેળવી પ્રાપ્ત આવક નહીં હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે 

આ યોજના ની ખાસ વિશેષતા વિશે વાત કરીએ દર મહિને ₹1,00,000 સહાય અને વ્યવસાયિક તાલીમ આ યોજના હેઠળ આપવામાં આવે છે પાંચ વર્ષમાં 50,000 મહિલાઓ માટે 500 કરોડની સહાયતાથી ૬૦ મહિલા એક ફિલ્ડ કોચ અને સાપ્તાહિક કોચિંગ અને ક્ષમતાનિર્માણ જેવી સુવિધાઓ પણ આ યોજનાના માધ્યમથી આપવામાં આવે છે

આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે સંબંધિત વિભાગમાં જઈને અરજી પણ કરી શકો છો સાથે જ તમે નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને તમે અરજી પણ કરી શકો છો પરંતુ આ યોજનાની જે વિગતોમાં સામે આવી છે તે મુજબ અમે તમને આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી ટૂંકમાં માહિતી આપી વધુ વિગતો માટે તમે સંબંધિત વિભાગમાં જઈને અરજી કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment