Breaking News GPSCના ઉમેદવારો માટે આવી સૂવર્ણ તક , 244 જગ્યાઓ માટે નવી ભરતી આજ થી ફોર્મ ભરવાનું ચાલુ

GPSC Recruitment

Breaking News GPSCના ઉમેદવારો માટે આવી સૂવર્ણ તક , 244 જગ્યાઓ માટે નવી ભરતી આજ થી ફોર્મ ભરવાનું ચાલુ GPSC Various 244 Post Recruitment 2025 ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેરાત ક્રમાંક ૨૪૦/૨૦૨૪-૨૫ અંતર્ગત ગુજરાત વહીવટી સેવા, ગુજરાત મુલ્કી સેવા અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા માટે કુલ ૨૪૪ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યાઓમાં ૨૦૭ નિયમિત ભરતી અને ૩૭ ખાસ દિવ્યાંગ ઝૂંબેશની જગ્યાઓ સામેલ છે. GPSC Recruitment

GPSC Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

કોન અરજી કરી શકે?

  • કોઈપણ ગ્રેજ્યુએટ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.

GPSC Recruitment 2025 અરજી ફી – કેટલા રૂપિયા ભરવા પડશે?

  1. GENERAL કેટેગરી: ₹100 ફી ભરવાની રહેશે.
  2. SC/ST/OBC/EWS/ભૂતપૂર્વ સૈનિક/PWD: કોઈ ફી નહીં ભરવાની રહે.

 

GPSC Various 244 Post Recruitment 2025

GPSC Recruitment અરજીની તારીખ

  • ઓનલાઈન અરજીની તારીખ: ૦૭/૦૩/૨૦૨૫ (બપોરે ૧૩:૦૦) થી ૨૩/૦૩/૨૦૨૫ (રાત્રે ૧૧:૫૯)
  • અરજી ફી: રૂ. ૧૦૦/-
  • પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા માટેની સંમતિ અને ડિપોજીટ: ૦૭/૦૩/૨૦૨૫ (બપોરે ૧૩:૦૦) થી ૨૪/૦૩/૨૦૨૫ (સવારે ૧૦:૦૦)

ભરતીની વિગતો વાંચવા માટે અહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Leave a Comment