Rahul Gandhi In Gujarat : વિપક્ષ નેતા રાહુલ ગાંધી હાલ ગુજરાતમાં છે ગુજરાતના પ્રવાસે આજે તેમનો બીજો દિવસ છે ત્યારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં મહત્વનો નિર્ણય લીધો હતો અને તેમણે જનતાને મોટા આશ્વાસન આપ્યા હતા સાથે જ તેમને એ પણ જણાવ્યું હતું કે પાંચ ટકા વોટ વધારવાની તેમણે માંગ કરી છે સાથે જ બીજી તરફ પક્ષના જે નેતાઓ છે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેમને લઈને પણ તેમણે મહત્વની વાત કીધી હતી તેમને જણાવ્યું હતું કે કોંગ્રેસમાં કેટલાય નેતા ભાજપ સાથે મળેલા છે જરૂર પડશે તો અમે 40 લોકોને કાઢી મુકીશું
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહત્વની વિગતો પણ આપી હતી અને તેમણે કોંગ્રેસ પાર્ટીને લઈને તેમના ઉમેદવારોને લઈને પણ ઘણા બધા સવાલો ઉઠાવ્યા હતા સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે ચર્ચા 2017 2022 અને 2017 ચૂંટણી માટે થાય છે ત્યારે સવાલ ચૂંટણીનો નથી પરંતુ આપણે જવાબદારી પૂર્ણ નથી કરી ત્યાં સુધી ગુજરાતના જનતા ચૂંટણી આપશે નહીં અને તેથી શક્ય નહીં આવી અન્ય ઘણી બધી બાબતો પણ તેમને શેર કરી હતી સાથે જનતા પાસે સત્તા માંગવાની જરૂર નથી તેઓ પણ તેમણે કહ્યું હતું તેમણે એ જણાવ્યું હતું કે આપણી જવાબદારી સ્વીકારી અને જનતાને મદદ કરીશું તો જ આપણે સારું એવું પરફોમન્સ કરી શકશું લોકોના હિત માટે કામ કરવું છે અને હું કોંગ્રેસ માટે અહીં નથી આવ્યો હું ગુજરાતના નાગરિકો ગુજરાતના લોકો માટે આવ્યો છે
હાલ રાહુલ ગાંધી બે દિવસથી ગુજરાત પ્રવાસે છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે નવસારીમાં મહિલા દિવસની ઉજવણી લખપતિ દીદીના લાભાર્થીઓ સાથે કરશે.કોંગ્રેસ પાર્ટી પણ કોઈ કસર છોડવા માંગતું નથી રાહુલ ગાંધી તેમના કાર્યકર્તાઓ સાથે પણ મળ્યા મિટિંગ કરી અને હવે તેમની પાર્ટીમાં રહેલા અમુક કાર્યકર્તાઓ જુઓ કોંગ્રેસ છોડીને ભાજપ સાથે જોડાય છે તેમને લઈને પણ મહત્વના નિર્ણયો લઈ શકે છે તેવું મીડિયામાં ચર્ચામાં છે