આ 5 જિલ્લામાં ગરમીનું એલર્ટ; હવામાન ગરમ અને ભેજવાળું રહેશે.

heat wave gujarat 2025

heat wave gujarat 2025:આ 5 જિલ્લામાં ગરમીનું એલર્ટ; હવામાન ગરમ અને ભેજવાળું રહેશે. ગુજરાતમાં હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવામાન વિભાગે રાજ્યના કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બનાસકાંઠા જિલ્લામાં હીટવેવ એલર્ટ જારી કર્યું છે.

ગુજરાત હવામાન અપડેટ 2025 હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં અથવા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના હવામાન એ પોતાનો સંપૂર્ણ મિજાજ બદલી નાખ્યો છે કારણ કે રાજ્યમાં અત્યારે સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે જાણે કે શિયાળો ન આવ્યો હોય પરંતુ હાલમાં ઉનાળુ ઋતુ ચાલે છે જેના કારણે અને બપોરે ગરમી પડે છે જેના કારણે લોકો ખૂબ જ ધાંધિયા મારે છે ગુજરાત રાજ્યમાં એવા ઘણા શહેરો છે કે જ્યાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે જેના કારણે હાલમાં ગરમી લાગે છે અને હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસમાં ગુજરાતના એવા કેટલાક જિલ્લા છે ત્યાં જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે ખૂબ જ ગરમી પડે છે અને દરિયા કિનારાના કેટલાક જિલ્લાઓ છે ત્યાં ગરમી વાળું અને ભેજવાળું વાતાવરણ અને ગરમ હવા રહેવાની શક્યતા જાહેર કરવામાં આવી છે.

આ 5 જિલ્લાઓ માટે ગરમીનું એલર્ટ heat wave gujarat 2025

હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે કે 9 માર્ચ કચ્છ અને રાજકોટ જિલ્લાને ચેતવણી જાહેર કરવામાં આવી છે કે જ્યાં દરિયા કિનારા વિસ્તાર છે ત્યાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે જેના કારણે બધા સાવચેતી રાખવી હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લા જેમકે કચ્છ રાજકોટ અમરેલી ભાવનગર બનાસકાંઠા જિલ્લાઓમાં તારીખ 9 થી 12 માર્ચ સુધી એલર્ટ સારી કરી છે અને દરિયા કિનારાના કેટલાક જિલ્લાઓ છે ત્યાં ગરમ અને ભેજવાળુ હવામાન રહેશે આગામી બે દિવસમાં કચ્છ અને રાજકોટમાં તમામ જિલ્લાઓમાં ગરમીનો યાલો જાહેર કરવામાં આવ્યો છે.

માર્ચમાં રાજ્યનું તાપમાન વધ્યું

સામાન્ય રીતે માર્ચ મહિનામાં રાજ્યનું તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહે છે. પરંતુ માર્ચના પહેલા અઠવાડિયામાં સક્રિય થયેલા પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે, તેમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થયો છે. હવામાનમાં ફેરફારને કારણે તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બપોરે પવનની ગતિમાં નોંધપાત્ર ઘટાડો થશે. રવિવારથી અમદાવાદમાં તાપમાન 20 થી 39 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment