HTC Wildfire E5 Plus: ભારતીય બજારમાં નવા સ્માર્ટફોનની એન્ટ્રી થઈ ચૂકી છે જે દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે અને ખૂબ જ અદભુત મોડેલ છે જે હાલમાં જ લોન્ચ થયો છે આપ સૌને જણાવી દે તો આ ફોનની કિંમત લગભગ 6,800 ની આસપાસ છે પરંતુ બીજી તરફ ભારતમાં ક્યારે લોન્ચ થશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી લોન્ચિંગને લઈને હાલમાં જ મહત્વની વિગતો સામે આવી રહી છે આ ફોનના મોડલની વાત કરીએ તો HTC Wildfire E5 Plus છે જે દેખોમાં પણ ખૂબ જ અદભુત છે જો તમે આ ફોનને ખરીદવા માંગો છો તો ખરીદતા પહેલા આ ફોનના ફીચર્સ અને ખાસિયત વિશે ચાલો તમને વિગતવાર જણાવીએ
HTC Wildfire E5 Plus સ્પેસિફિકેશન
આ સ્માર્ટફોનમાં સ્પેસિફિકેશન ખૂબ જ શાનદાર અને ખૂબ જ અદભુત આપવામાં આવ્યા છે સૌથી પહેલા આ ફોનની સ્ટોરેજની વાત કરીએ તો આ ફોન 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે આ સાથે જ તમે આ ફોનમાં માઈક્રો એસડી કાર્ડ નો સપોર્ટ કરીને તમે સ્ટોરેજ વધારી પણ શકો છો પ્રોસેસર ખૂબ જ મજબૂત અને ખૂબ જ શાનદાર આપવામાં આવી છે પ્રોસેસરની વાત કરીએ તો ફોનમાં પ્રોસેસર તરીકે Unisoc T606 ચિપસેટ આપવામાં આવી રહ્યો છે. આ સિવાય કેમેરા ફીચર્સ પણ ખૂબ જ અદભુત છે50-મેગાપિક્સલ મુખ્ય લેન્સ સાથે 2-મેગાપિક્સલ ડેપ્થ સેન્સર જેવાં ફીચર્સ આપવામાં આવ્યા છે
HTC Wildfire E5 Plus બેટરી અને અન્ય ફીચર્સ
કેમરા ક્વાલિટી અને અન્ય ફિચર્સ ખૂબ જ શાનદાર છે બેટરીની વાત કરીએ તો ફોનને પાવર આપવા માટે, તેમાં 5000mAh બેટરી આપવામાં આવી છે આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 પર કામ કરે છે અને ઘણી બધી બાયોમેટ્રિક સેફટી પણ આપવામાં આવી છે. કનેક્ટિવિટી ફિચર્સની વાત કરીએ તો કનેક્ટિવિટી માટે, આ ફોનમાં 4G LTE, Wi-Fi 802.11, બ્લૂટૂથ 5.0, USB ટાઇપ-સી પોર્ટ અને 3.5mm જેક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે