Ahmedabad News: :અમદાવાદમાં દારૂની જાહેરમાં પાર્ટી કરતા 8 જેટલા મિત્રોને પોલીસે કરી ધરપકડ

Ahmedabad News: ગુજરાતમાં અવારનવાર દારૂ પકડાવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં આઠ જેટલા શખ્સો દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે મળતી માહિતી અનુસાર આઠ મિત્રો મળીને દારૂ પીતા હતા તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો પ્રાથમિક વિગતો અનુસાર ઇસ્કોન ચાર રસ્તા પર શિવાલય કા શિલ્પ બિલ્ડીંગના પગથિયા ઉપર દારૂની મહેફિલ માણતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.ત્યારબાદ પોલીસે આ વિડીયો ના આધારે તપાસ હાથ ધરી હતી ત્યારે તેમને મોટી સફળતા મળી છે તમામ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 

આપ સૌને જણાવી  દઈએ તો સાગર માફિયા 99 નામના instagram એકાઉન્ટમાં આધાર નો વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં આઠ મિત્રો ઇસ્કોન ચાર રસ્તા પર શાલીગ્રામ શિલ્પ બિલ્ડીંગના પગથિયા ઉપર બેસીને દારૂની બોટલ ખોલીને દારૂ પીતા હતા એવો વિડિયો વાયરલ થયો હતો જેના આધારે પોલીસે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં દિવસ મકવાણા સહિત વિકી મકવાણા હિરેન સોલંકી મયુર મકવાણા અને પિયુષ પરમાર નામના આઠ જેટલા મિત્રોની ધરપકડ કરી આવો આ સાથે જ તેમના વિરોધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસે વીડિયો વાયરલ થતાં જ કાર્યવાહી શરૂ કરી હતી અને તમામ આઠે આઠ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે

Join WhatsApp

Join Now

Recent Update

Leave a Comment