Chaitra Navratri 2025 Dates: ચૈત્ર નવરાત્રી 2025 તારીખ પૂજા કેલેન્ડર શુભ મુહૂર્ત અને અન્ય વિગતો

Chaitra Navratri 2025 Dates:હિન્દુ ધર્મમાં તહેવારોનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે ત્યારે ચૈત્ર નવરાત્રી 2025 નું સંપૂર્ણ પૂજા કેલેન્ડર સામે આવ્યું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચૈત્ર નવરાત્રી હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા થી શરૂ થાય છે ત્યારે આ દરમિયાન દેવી દુર્ગાની આરાધના કરવામાં આવે છે પૂજા પણ કરવામાં આવે છે સાથે જ કળશ સ્થાપના અને ખાસ ઉપવાસ પણ રાખવામાં આવે છે જેથી પારિવારિક જીવનમાં પણ પોઝિટિવ ઉર્જા બને છે ચલો તમને ચૈત્ર નવરાત્રી 2025 નું મુહૂર્ત અને કળશ સ્થાપના વિશે જણાવ્યું 

ચિત્ર નવરાત્રી  (Chaitra Navratri 2025)  આપણા જીવનમાં ખૂબ જ મહત્વની માનવામાં આવતી હોય છે શાંતિ લાવવાનું પવિત્ર તહેવાર માનવામાં આવે છે આ સમયે દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા દ્વારા ભક્તિ અને આરાધના પોઝિટિવ પરિવર્તન લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે પરિવાર સાથે ભક્તિમાં લીન થવાની આ ખૂબ જ આધ્યાત્મિક પ્રક્રિયા છે આ વખતે ચેત્ર નવરાત્રી ક્યારે શરૂ થશે મુહૂર્ત શું છે તે અંગે ઘણા  બધા વિચારો અને સવાલો પણ આવતા હોય છે 

ચૈત્ર નવરાત્રી તારીખ અને મુહૂર્ત

ચૈત્ર નવરાત્રી 30 માર્ચ થી શરૂ થશે અને પ્રતિપતા તેથી 29 માર્ચ 2025 ના રોજ બપોરે 4:00 વાગ્યાની આસપાસ શરૂ થઈ અને 30 માર્ચે બપોરે 12:49 વાક્યની આસપાસ સમાપ્ત થઈ જશે આજ સમયગાળા દરમિયાન કળશ સ્થાપના નવરાત્રીની પૂજાની પ્રાથમિક વિધિ માનવામાં આવે છે મુરતની વાત કરીએ તો 30 માર્ચ 2025 ના સવારે 06:13 વાગ્યાથી લઈને 10:22 વાગ્યાની આસપાસ હશે જ્યારે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 30 માર્ચ 2025 ના રોજ બપોરે 12 વાગ્યાથી 12 વાગ્યાની 50 મિનિટની આસપાસ રહેશે

Join WhatsApp

Join Now

Leave a Comment