7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વની અપડેટ સામે આવે છે આપ સૌને જણાવી દઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા 12 માર્ચે મોંઘવારી ભથ્થા (DA) અને મોંધવારી રાહત (DR) માં વધારાની જાહેરાત કરી શકે તેવી શક્યતાઓ હાલમાં મીડિયામાં ચર્ચામાં છે સાથે જ આપ સૌને જણાવી દઈએ તો સરકારના નિર્ણયથી 1.2 કરોડથી વધુ સરકારી કર્મચારીઓને મોટો ફાયદો થશે સાથે જ સરકારી કર્મચારીઓ સિવાય પેન્શન ધારકોને પણ ફાયદો થઈ શકે છે બુધવારે કેબિનેટ બેઠક યોજવાની આ સંજોગોમાં મોંઘવારી ભથ્થામાં વધારો થાય તેવો નિર્ણય લેવામાં આવી શકે છે સરકાર કેન્દ્ર કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર એક જાન્યુઆરી અને એક જુલાઈના રોજ વધારો કરી શકે છે જ્યારે પણ સરકાર જાહેરાત કરે છે ત્યારે મહત્વની તારીખો પર અસર પડતી હોય છે અને ખાસ કરીને મહત્વપૂર્ણ માનવામાં આવતી હોય છે ૭ મો સેન્ટ્રલ પે કમિશન (સી.પી.સી.) એન્ડ ડિફેન્સ ફોર્સીસ
જાણો પગારમાં કેટલો થશે વધારો? ૭ મો સેન્ટ્રલ પે કમિશન (સી.પી.સી.) એન્ડ ડિફેન્સ ફોર્સીસ
મોંઘવારી ભથ્થુ બે ટકા વધશે તો પગારમાં 18000 રૂપિયાનું મૂળ પગાર હશે તે કર્મચારીઓને દર મહિને હવે 360 રૂપિયાનો વધારો થઈ શકે છે જેમાં 53% ડીએનઆર દરે 9,540 રૂપિયા મળી શકે છે જ્યારે બે ટકા વધારા પછી 9900 થઈ શકે છે અને ડીએમાં 3% નો વધારો થઈ શકે છે આ મહત્વની વિગતો કેન્દ્રિય કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની હોય છે
આ સાથે જ આઠમાં પગાર પંચની વિશે વાત કરીએ તો આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તેવા સવાલો તમામ કેન્દ્રીય કર્મચારીઓના મનમાં આવતા હોય છે ત્યારે જાન્યુઆરી 2025 માં કેન્દ્ર સરકાર આઠમાં પગાર પંચની જાહેરાત કરી છે પરંતુ લાગુ થતા થોડોક સમય લાગી શકે છે પગાર પંચ મુજબ 2026 સુધીમાં લાગુ થઈ શકે છે સરકારે હજુ સુધી તેમના નિયમો અને શરતો વિશે મહત્વની વિગતો જાહેર નથી કરી ૭ મો સેન્ટ્રલ પે કમિશન (સી.પી.સી.) એન્ડ ડિફેન્સ ફોર્સીસ