Holika Dahan 2025: હોળીને હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે આ દિવસે હોલિકા દહન કરવામાં આવે છે આ વર્ષે ફાગણ પૂર્ણિમા એટલે કે 13 માર્ચે છે હોલિકા દહનની રાત્રે લોકો તેમના પરિવારના સભ્યો સાથે અને મિત્રો સંબંધીઓ સાથે મળીને હોલિકાની પૂજા કરે છે અને હોલિકાની દહન કરતા હોય છે શાસ્ત્રોમાં હોલિકા દહન ના કેટલાક નિયમો પણ છે જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો તમારી જિંદગીમાં આવી શકે છે મોટી મુસીબત અને ઘણી બધી એવી પણ બાબતો છે જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ચલો તમને આ બાબતો વિશે વિગતવાર જણાવીએ
હોલિકા દહન પર ન કરો આ કામ
- ઘણા બધા લોકો હોલિકા દહન પહેલા શુભ મુહૂર્ત જોતા નથી આવા સંજોગોમાં ભદ્રકાળમાં ભૂલથી પણ હોલિકા દહન ન કરવી હોલિકા દહન હંમેશા પંચાત મુજબ જ શુભ મુહૂર્ત જોઈને કરવી ખૂબ જ જરૂરી હોય છે
- હોલિકા દહન પહેલા વિધિ પ્રમાણે જ પૂજા કરવી જોઈએ પહેલા સ્નાન ન કરવો જોઈએ સ્વચ્છ વસ્ત્રો પહેરવા ખૂબ જ જરૂરી હોય છે ગંદી કે અશુદ્ધ સ્થિતિમાં હોલિકા દહન કરવાથી બચવું
- બીજી માન્યતાઓ એ પણ છે કે જો નશો કર્યા પછી તમે હોળીનું દહન કરો છો તો આ વસ્તુ ભૂલથી પણ ક્યારેય ન કરવી તમારા પરિવાર માટે મોટી મુસીબત આવી શકે છે
- હોલિકામાં અગ્નિ દરમિયાન નકારાત્મક વસ્તુ નાખવી નહીં માત્ર સૂકા લાકડાને ગાયના છાણથી બનેલા છાણાથી અગ્નિ પ્રગટાવી લાકડાથી તૂટેલી વસ્તુઓ જેમકે સોફા છે કપડા છે વગેરે જેવી વસ્તુ નાખવાથી પરિવાર પર મોટું સંકટ આવી શકે છે
- ભૂલથી પણ હોલિકામાં અથવા હોલિકા દહન દરમિયાન નારિયલ ન નાખવું જોઈએ જેમાં પાણી હોય આમ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે હોલિકામાં અગ્નિમાં સૂકું નારિયેળ અર્પણ કરવું જોઈએ
જ્યોતિષશાસ્ત્ર મુજબ આ બાબતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે હોલિકા દહન દરમિયાન ઘણી બધી ભૂલો તમારા પરિવાર માટે મુસીબત લાવી શકે છે