VMC Recruitment 2025 :વડોદરા મહાનગરપાલિકા ભરતી ₹ 49,600 પગાર મળશે.

VMC Recruitment 2025

VMC Recruitment 2025 :વડોદરા મહાનગરપાલિકા ભરતી ₹ 49,600 માસિક ફિક્સ પગાર મળશે. તમારા માટે મહાનગરપાલિકા માટે એક સુંદર નોકરી આવી ગઈ છે જેનું નામ છે વડોદરા મહાનગરપાલિકા ભરતી તો તમે પણ નોકરી ની શોધ કરી રહ્યા છો તો તમારા માટે એક ભરતી જાહેર કરવામાં આવ્યું છે જેમાં તમે ફોર્મ ભરી અને નોકરી મેળવી શકો છો વધુ માહિતી જાણવા તમે આ લેખ સંપૂર્ણ રીતે વાંચી અને માહિતી મેળવી શકો છો.

વડોદરા મહાનગરપાલિકા ભરતી VMC Recruitment 2025

સંસ્થાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)
પોસ્ટવિવિધ એન્જીનિયર્સ
જગ્યા48
વય મર્યાદા35 વર્ષથી વધુ નહીં
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ21-3-2025
ક્યાં અરજી કરવીwww.vmc.gov.in

વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટ વિગતો VMC Recruitment 2025

પોસ્ટજગ્યા
આસિસ્ટન્ટ એન્જીનિયર (સિવિલ)9
એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(સિવિલ)33
એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(ઈલેક્ટ્રીક)3
એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(મિકેનિકલ)3
કુલ48

વડોદરા મહાનગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે શૈક્ષણિક લાયકાત વિશે જાણીશું તો અલગ અલગ એન્જિનિયરિંગ પોસ્ટ માટે તમે જે એન્જિનિયરિંગ કરેલો હોય તે ડિગ્રી હોવી જોઈએ અને વધુ શૈક્ષણિક લાયકાત માટે તમે નીચે આપેલ લિંક પરથી સંપૂર્ણ વિગતવાર માહિતી જાણી શકો છો

વડોદરા મહાનગરપાલિકા ભરતી પગાર ધોરણ

Vmc ભરતી માટે જે ઉમેદવાર પસંદ કરવામાં આવશે તેમનો પહેલા ત્રણ વર્ષ માટે ૪૯,૬૦૦ રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે ત્યાર પછી તમારું કામ સારું હશે તો સંસ્થા દ્વારા નક્કી કરાયેલ પગાર પ્રમાણે તમને પગાર આપવામાં આવશે

વડોદરા મહાનગરપાલિકા ભરતી અરજી ફી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધભારતી જાહેર કરવામાં આવેલ છે તેમાં બિન અનામત ઉમેદવારો છે તેમને 400 રૂપિયા અરજી ફી માટે આપવાના રહેશે જ્યારે અનામત ઉમેદવારો છે તેમને ₹200 અરજી ફી તરીકે આપવાના રહેશે

Join WhatsApp

Join Now

Leave a Comment