Hardik Pandya : હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીનો તોડ્યો રેકોર્ડ, સોશિયલ મીડિયામાં મિનિટોમાં છવાઈ ગયો

Hardik Pandya:  હાલ ચેમ્પિયન ટ્રોફી ની સીઝન ચાલી રહી છે તેની વચ્ચે હવે હાર્દિક પંડ્યા ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ચેમ્પિયન ટ્રોફી 2025નું ટાઇટલ જીતવા માટે હાર્દિક પંડ્યાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે હાલમાં તેમના ચાહકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે તેમના ચાહકો ખુશ થઈ જાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે આ ટુર્નામેન્ટમાં ચાર એનિંગ્સમાં 99 રન બનાવીને ચાર વિકેટ લીધી હતી હાર્દિક પંડ્યા એ ક્રિકેટના મેદાનમાં તેઓ છવાયેલા હતા સોશિયલ મીડિયા પર તેઓ હાલ છવાઈ ગયા છે અને વિરાટ કોહલીની પણ રેકોર્ડ તોડ્યો છે અને તેમને પાછળ રાખી દીધા છે સોશિયલ મીડિયામાં

હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયામાં તોડીઓ રેકોર્ડ

હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે જે વિગતો સામે આવી રહી છે તે મુજબ હાર્દિક પંડ્યા એ ચેમ્પિયન ટ્રોફીને લઈને પીચ પર ગયા હતા અને તેમને ટ્રોફી સાથે એક ફોટોસ ક્લિક કર્યો હતો તે ફોટોસ તેમને સોશિયલ મીડિયા પર મુકતા જ તેમને છ મિનિટમાં એક મિલિયન કરતા વધુ લાઈક્સ મળ્યા હતા જેને લઈને સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા એ નવો રેકોર્ડ બનાવ્યો છે

આ રેકોર્ડ પ્રમાણે વિરાટ કોહલીને પણ તેમણે પાછળ છોડી દીધા છે તેમને ટીવી વર્લ્ડ કપ પણ જીત્યા બાદ કરેલી પોસ્ટ પર સાત મિનિટમાં એક મિલિયન લાઇક મળી ગયા હતા જેને હાર્દિક પંડ્યા એ બ્રેક કરી દીધી છે અને હવેથી ફાસ્ટ એક મિલિયન લાઈક નો નવો રેકોર્ડ બનાવ્યો છે આપણે સૌને જણાવી દઈએ તો હાર્દિક પંડ્યા એ ચેમ્પિયન ટ્રોફીમાં સારો એવો પર્ફોમન્સ પણ કર્યું છે તેવી વિગતો પણ સામે આવી છે સાથે જ હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયામાં નવો રેકોર્ડ બનાવ્યો છે

Join WhatsApp

Join Now

Leave a Comment