Credit Score vadharva mate su karvu : CIBIL સ્કોર વધારવાની 5 નવી રીત?

Credit Score vadharva mate su karvu

Credit Score vadharva mate su karvu :CIBIL સ્કોર વધારવાની 5 નવી રીત? ક્રેડિટ સ્કોર નમસ્તે મિત્રો, ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે સીબીલ સ્કોર કેવી રીતે સુધારો કારણકે તમારું શિબિર સારો હશે તો તમને સારી રીતે લોન મળી શકશે તમારે કોઈ બેંકના ધક્કા ખાવાની જરૂર નહીં પડે તો મિત્રો ચાલો આપણે જાણીએ કે સિવિલ સ્કોર સુધારવા માટે શું કરવું જોઈએ જેથી તમને લોન મળી શકે. credit score vadharva mate su karvu

ક્રેડિટ સ્કોર શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે?

CIBIL સ્કોર એ તમારી ક્રેડિટ યોગ્યતા માપવાનો એક માર્ગ છે. તે ૩-અંકનો સ્કોર છે જે ૩૦૦ થી ૯૦૦ સુધીનો છે.

મિત્રો તમારો સિબિલ સ્કોર 300 એ સૌથી ઓછો સ્કોર ગણવામાં આવે છે કારણ કે 300 સીબીલ સ્કોર હોય એટલે તે ખરાબ ક્રેડિટ કહેવામાં આવે છે તમારો સૌથી સારામાં સારો સિવિલ 900 એ સૌથી સારામાં સારો ગણવામાં આવે છે અને સામાન્ય લોકોને 750 જેટલો કે તેથી વધુ સિબિલ સ્કોર એ સારો માનવામાં આવે છે અને તેમને લોન મળવાની પણ શક્યતા વધારે હોય છે અને જેમનો શિબિર સ્કુલ 650 થી નીચે હોય છે તેમને લોન લેવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડે છે અથવા તેમને લોન મળી જાય છે પણ વ્યાજ સૌથી વધારે આવે છે તો મિત્રો તમે પણ તમારો સિવિલ સ્કોર સુધારવા માગતા હોય તો જાણી લો મહત્વપૂર્ણ માહિતી

How to Increase Credit Score : CIBIL સ્કોર વધારવાની 5 નવી રીતો

૧. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો
તમારા ક્રેડિટ સ્કોરને સુધારવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો.

સુરક્ષિત ક્રેડિટ કાર્ડમાં, તમારી ક્રેડિટ મર્યાદા તમારી ફિક્સ્ડ ડિપોઝિટ પર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે, જો તમે ₹10,000 ની ફિક્સ ડિપોઝિટ કરો છો, તો તમારી ક્રેડિટ મર્યાદા પણ ₹10,000 હશે.

2. ક્રેડિટ કાર્ડના બિલ સમયસર ચૂકવો

મિત્ર તમારો ક્રેડિટ કાર્ડ તમે વાપરો છો ત્યારે તમારે જે હપ્તો ભરવાનો હોય તે તમે સમયસર ચૂકવી નાખશો તો તમારે ખૂબ જ ફાયદો થશે તમારું જેટલો ક્રેડિટ કાર્ડ લિમિટ આપવામાં આવી છે તેના 30 ટકા ખર્ચ કરવાનું પ્રયાસ કરો જેનાથી બેંકને એવું લાગશે કે આ વ્યક્તિને આર્થિક સ્થિતિ સારી નથી અથવા તમારા ખર્ચને કાંઈ ઉપયોગ કરતા રહો

તમે YouTubeથી દિવસ-રાત લાખો કમાઈ શકો છો, આ પૈસા કમાવવાની એક ટ્રીક છે જેનાથી તમે મહેનત કર્યા વગર કરોડપતિ બની જશો.

3. વારંવાર લોન માટે અરજી કરવાનું ટાળો

જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા કે કોઈપણ બેંક દ્વારા ક્રેડિટ સ્કોર પર લોન લેવાનું વારંવાર ઉપયોગ કરી રહ્યા છો તો તે તમારે બંધ કરી દેવું જોઈએ જેના કારણે તમારો ક્રેડિટ ખરાબ થશે.

૪. તમારા બાકી લેણાં સમયસર ચૂકવો

જો તમે કોઈપણ બેંકની લોન લીધેલ હોય તો તે લોન સમયસર ભરપાઈ કરી દેવી કારણ કે તમે તે લોનનો હપ્તો ચૂકી જશો તો તમારે વધારાનું વ્યાજ ભરવું પડશે અને જેના કારણે તમારા શિબિર સ્કૂલ પર ખરાબ અસર થશે.

૫. લાંબા ગાળાની લોન પસંદ કરો

લાંબા ગાળાની લોન લેવાથી તમારા માસિક EMIમાં ઘટાડો થાય છે, જેનાથી તમારી ચુકવણીમાં વિલંબ થવાની શક્યતા ઓછી થાય છે. આનાથી તમારા ક્રેડિટ સ્કોર પર સકારાત્મક અસર પડે છે.

Credit Score : Important Links 

Credit ScoreCheck Cibil Score
TelegramWhatsApp
Official Website

Join WhatsApp

Join Now

Leave a Comment