Rajkot News: ધુળેટીના પર્વ પર રાજકોટ શહેરમાં આગ લાગવાની ઘટના બની છે 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં અચાનક ભયંકર આગ લાગવાની ઘટના સામે આવે છે હાયરાઈઝિંગ બિલ્ડિંગમાં કોઈ કારણોસર આગ લાગતા ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લેવાની અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહ્યો છે આ ઘટનામાં મળતી વિગતો અનુસાર એક વ્યક્તિનું મોત થયા હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે
આગ લાગવાની ઘટના સામે આવતા જ ફાયરબગેટ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને આગને કાબુમાં લેવાની પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે સાથે જ ફસાયેલા લોકોને પણ હાઇડ્રોલિક લિફ્ટ મારફતે નીચે ઉતારવામાં આવી રહ્યા છે ફાયર ની ટીમ સાથે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી આવી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હોય તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે આગમાં અત્યાર સુધી એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે જેમને અન્ય નજીકની હોસ્પિટલમાં પણ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે
આજે ધુળેટીનો પર્વ ચાલી રહ્યો છે તો બીજી તરફ જાન લેવા ઘટના નો કિસ્સો પણ સામે આવી રહ્યો છે આગ લાગવાની ઘટના સામે આવતા જ ફાયર બ્રેકેટની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે 150 ફૂટ રીંગ રોડ પર આવેલી આ બિલ્ડીંગ ખૂબ જ જાણીતી બિલ્ડિંગ માનવામાં આવે છે કાચની બિલ્ડીંગમાં કોઈ કારણોસર અંદર આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે