Fire Incident In Surat :સુરતના ફરી ખતરનાક લાગી આગ: કાપડ પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગતા કરોડોનો માલ સામાન બની ખાખ થઇ ગયો સુરતના ફરી ખતરનાક લાગી આગ: કાપડ પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગતા કરોડોનો માલ સામાન બની ખાખ થઇ ગયો
મિત્રો સુરતમાં અવારનવાર આગની ઘંટા મિત્રો સુરતમાં અવારનવાર આગની ઘટના બનતી રહે છે કારણ કે સુરત એ સૌથી કાપડનું જાહેર કરવામાં આવે છે અને ત્યાં ઘણી બધી કાપડની મોટી મોટી કંપનીઓ આવેલ છે જેના કારણે સચિન વિસ્તારમાં આવેલી એક કાપડની મોટી કંપની જેમાં ખૂબ જ મોટી આગ લાગી છે અને જેના કારણે કરોડોનો માલ સામાન બની ગયો છે.
સંપૂર્ણ ઘટના શું
મળતી માહિતી મુજબ ડીજીવીસીએલ કંપનીની ડીપીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે જે કાપડની કંપની છે તેમાં આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે અને જેના કારણે પ્લાસ્ટિકની કંપની હતી એટલે આગળ ઝડપથી પકડી લીધી અને જેના કારણે વધારે આગ લાગી છે ઘટના સ્થળે વિભાગની ટીમ પહોંચી જતા , આગને કાબુમાં લેવામાં આવે છે
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે જે સુરતના સચિન વિસ્તારમાં 17 નંબર પર આવેલી પાર્થ પ્લાસ્ટિક ફેક્ટરી છે તેમાં ખૂબ જ ભયંકર આગ લાગી દુર્ઘટના બની છે વધારે આજ્ઞા કારણે જે બાજુમાં પ્લાસ્ટિકની કંપની હતી તેમાં પણ આગ લાગી છે, જે ડીપી ના કારણે આગ લાગી છે કારણ કે જે ડીપી હતી તેમાં શોર્ટ સર્કિટ થયો હતો,
જે કંપનીમાં આગ લાગી છે તેમના માલિકે જણાવ્યું છે કે અમારી કંપનીમાં ખૂબ જ માલ સામાન હતો તેના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે અને ત્યાં જ ઘટના સ્થળે વિભાગની ટીમ પહોંચી ગઈ હતી અને તરત જ આગને કાબુમાં લેવામાં આવી હતી