અમદાવાદ પોલીસ દ્વારા નાગરિકો માટે જાહેર કરાયો whatsapp નંબર પર તમે અસામાજિક તત્વોની માહિતી મોકલી શકશો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક મોટી હિંસા થઈ હતી જે હોળીના તહેવાર હતો તે દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ કેટલી ખરાબ પ્રવૃત્તિઓ કરી હતી એને કેટલાય લોકોની ગાડીઓની તોડફોડ કરી હતી અને જાહેરમાં બધાને હેરાન કરતા હતા એટલે 16 જેટલા આરોપીઓને પોલીસ અમદાવાદ પોલીસ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લોકોને સજા ફટકારવામાં આવી હતી અને જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું Ahmedabad Police Crime Branch Releases Whatsapp Number
અમદાવાદમાં બનેલી વસ્ત્રાલ વિસ્તારની ઘટના બાદ પોલીસ દ્વારા એક whatsapp નંબર જાહેર કરવામાં આવ્યો છે આ નંબર દ્વારા તમે કોઈપણ સામાજિક તત્વ કોઈ તમને હેરાન કરતું હોય કે કોઈ પણ ખરાબ તો ઉદ્યોગ કરતું હોય તો તમે આ whatsapp પર માહિતી શેર કરી શકો છો અને તમારી માહિતી ગુપ્ત રાખવામાં આવશે
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) March 17, 2025
પોલીસની જાહેર અપીલ:
અમદાવાદ શહેર પોલીસે લોકોને ગુનાહિત પ્રવૃત્તિઓ, જાહેર ઉપદ્રવ અથવા ભય ફેલાવનારી ઘટનાઓ વિશે માહિતી શેર કરવા વોટ્સએપ નંબર (6359625365) જારી કર્યો છે. પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાયે શનિવારે તમામ કમિશનરો અને પોલીસ અધિક્ષકોને રાજ્યભરના દરેક પોલીસ સ્ટેશનમાં તમામ જાણીતા ગુંડાઓ (અસામાજિક તત્વો) ની યાદી 100 કલાકની અંદર તૈયાર કરવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ સરકારના અન્ય એકમોની મદદથી તમામ ગુનેગારો પર કાર્યવાહી કરશે જેથી તેમને રોકી શકાય.
સરખેજ હત્યાકાંડનો મુખ્ય આરોપી પોલીસના સકંજામાં, ઝોન-7 એલસીબીની મોટી કાર્યવાહી