GSRTC Conductor Merit list 2025 જાહેર, આ રીતે Download કરો GSRTC Conductor Document Verification Call Letter 2025

GSRTC Conductor Document Verification 2025

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ 29 ડિસેમ્બર, 2024 ના રોજ લેવામાં આવેલી કંડક્ટર પોસ્ટ માટે OMR-આધારિત GSRTC Conductor Result 2025 જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોનું GSRTC Conductor Document Verificaion List  PDF માં નામ આવ્યું હોય તે યોગ્ય તારીખે નોટિફિકેશન માં જણાવેલ સ્થળે વેરિફિકેશન કરાવી દેવું.

તમે પણ GSRTC Conductor Result 2025 ચેક કરી લીધું છે અને કંડકટર મેરીટ લીસ્ટ 2025 | GSRTC Conductor merit list 2025 । GSRTC Conductor merit list PDF 2025 જોવા માંગો છો તો આર્ટિકલ ના અંત માં તમને ડાઇરેક્ટ લિંક મળી જશે.

GSRTC Conductor Merit list 2025 | કંડકટર મેરીટ લીસ્ટ 2025

જે જે ઉમેદવારોનું  GSRTC Conductor merit list માં નામ છે તેઓ અને GSRTC Conductor Document Verification 2025 ના કોલ લેટર્સ 19 માર્ચ, 2025 થી GSRTC વેબસાઇટ પર ઉપલબ્ધ થઇ ગયા છે.

How to Download the GSRTC Conductor Document Verification Call Letter 2025?

  • સૌ પ્રથમ તમારે જીએસઆરટીસી ની ઓફિશિયલ વેબસાઈટ https://gsrtc.in જવાનું છે.
  • પછી તમારે “Conductor OMR Exam Result & Document Verification” પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી Confirmation Number & Date of Birth નાખવાની રહેશે.
  • હવે તમે GSRTC Conductor Document Verification Call Letter 2025 Download અને print કરી શકશો.

GSRTC Conductor Document Verification માટે જરૂરી Documents

  • Call Letter for Document Verification
  • 10th/12th Marksheet & Certificate
  • Caste Certificate (For SC/ST/SEBC Candidates)
  • Government-issued ID Proof (Aadhar Card/Voter ID/PAN)
  • Driving License (if applicable)
  • Other relevant documents mentioned in the call letter 

SC/ST/SEBC Candidates માટે જરૂરી દસ્તાવેજ 

ઉપર જણાવેલ દસ્તાવેજની સાથે સાથે Scheduled Castes (SC), Scheduled Tribes (ST), અને Socially & Educationally Backward Classes (SEBC) કેટેગરી ના ઉમેદવરોએ caste certificate ફરિજયાત સાથે લાવવાનું રહેશે.

 Important Links

ParticularsLink
GSRTC Official WebsiteClick Here
OMR Exam ResultClick Here
Document Verification NotificationClick Here
GSRTC Conductor Document Verification List 2025Click Here

Join WhatsApp

Join Now

Leave a Comment