Gujarat Vidyapith Chancellor Scholarship :ગુજરાત વિદ્યાપીઠ ચાન્સેલર સ્કોલરશીપ

Gujarat Vidyapith Chancellor Scholarship

ગુજરાત વિદ્યાપીઠ ચાન્સેલર સ્કોલરશીપ એ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ પહેલ છે, જેની જાહેરાત વિદ્યાપીઠના ચાન્સેલર અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં કરવામાં આવી છે. આ યોજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રોત્સાહન અને સંશોધનને બળ આપશે. Gujarat Vidyapith Chancellor Scholarship

ગુજરાત ચાન્સેલર શિષ્યવૃત્તિ 2025 માટેના માપદંડ Criteria for chancellor’s scholarship in gujarat 2025

  • UG અને PG સ્તરે દર વર્ષે 100 ટોપર્સ ને સ્કોલરશીપ આપવામાં આવશે.
  • દરેક શિષ્યવૃત્તિ માટે કુલ ₹10 લાખની ફાળવણી કરવામાં આવી છે.
  • ઉચ્ચ શૈક્ષણિક પ્રદર્શન અને યોગ્યતા આધારિત પસંદગી થશે.

ગુજરાત વિદ્યાપીઠ ચાન્સેલર સ્કોલરશીપ યોજના ફાળવણી

  • પ્રોફેસરોના સંશોધન માટે ₹50 લાખની ફાળવણી.
  • શતાબ્દી પદવીદાન સમારોહ માટે ₹50 લાખ ફાળવાયા.
  • ગાંધી ગ્રામજીવન પદયાત્રા માટે પણ ₹50 લાખ ફાળવાયા.
  • વિદ્યાર્થી ભવનમાં ભંડોળ કાર્યાલય શરૂ થશે, જેનું અધ્યક્ષપદ અરવિંદભાઈ ભંડારી સંભાળશે.

Join WhatsApp

Join Now

Leave a Comment