SBI Clerk Prelims Result 2025: SBI ક્લાર્ક પ્રિલિમ્સ પરિણામ 2025 ટૂંક સમયમાં જ બહાર પાડવાના છે તો તમામ વિદ્યાર્થી મિત્રોએ sbi ક્લાર્ક રીઝલ્ટ માટે તેને ઓફિશિયલ વેબસાઈટ પર તમે જઈ અને માહિતી મેળવી શકો છો અથવા તમારું રિઝલ્ટ જોઈ શકો છો આ રીઝલ્ટ 31 માર્ચ અથવા એક એપ્રિલના રોજ જાહેર થવાની સંભાવના છે
SBI ક્લાર્ક મુખ્ય પરીક્ષા 2025 ની તારીખ જાહેર SBI Clerk Prelims Result 2025
SBI ક્લાર્ક પ્રિલિમ્સ પરીક્ષા 2025 પરિણામ જાહેર કરતા પહેલા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જુનિયર એસોસિએટ્સ મેન્સ પરીક્ષા 2025 ની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે તો sbi દ્વારા જાહેર કરવામાં આવેલ તારીખ તમે ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને લખી શકો છો એસબીઆઇ ક્લાર્ક માટે મુખ્ય પરીક્ષા 10 એપ્રિલ 2025 ના રોજ લેવામાં આવશે
SBI ક્લાર્ક પ્રિલિમ્સ પરિણામ 2025 કોલ લેટર
SBI ક્લાર્ક પ્રિલિમ્સ પરિણામ 2025 જાહેર કર્યા પછી, sbi દ્વારા પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર તમામ ઉમેદવારો માટે કોલ લેટર નીકળવાનું ચાલુ થઈ જશે તો તમારી કોલલેટર નીકાળી દેવા જોઈએ
SBI ની સત્તાવાર વેબસાઇટ પર માહિતી જાહેર કરવામાં આવી છે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે કે મુખ્ય પરીક્ષા ની સંભવિત તારીખ 10 એપ્રિલ 2025 ના હશે પરિણામ હમણાં જ સમયમાં આવી જશે અને જે ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા છે તેમને કોલ લેટર પણ ચાલુ થઈ જશે
SBI Clerk Prelims Result 2025 કેવી રીતે ચેક કરવું? How to check SBI Clerk Prelims Result 2025?
- SBI ની સત્તાવાર વેબસાઇટ sbi.co.in ની મુલાકાત લો.
- હોમ પેજ પર www.sbi.co.in/web/careers લિંક પર ક્લિક કરો.
- નવા પેજ પર દેખાતી SBI ક્લાર્ક પ્રિલિમ્સ પરિણામ 2025 ની લિંક પર ક્લિક કરો.
- તમારી લોગિન વિગતો દાખલ કરો અને સબમિટ કરો.
- હવે તમારું SBI ક્લાર્ક પ્રિલિમ્સ પરિણામ દેખાશે