Olympic 2036 In Gujarat : ગુજરાતમાં ઓલમ્પિક 2036 નું આયોજન શરૂ કરવામાં આવી રહ્યું છે આ સાથે જ આયોજન અમદાવાદમાં યોજવાશે ત્યારે ગુજરાતના અમદાવાદ શહેરમાં ઓલમ્પિક ગેમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મળતી વિગતો અનુસાર સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવામાં આવશે. જે પણ ચાહકો ઓલમ્પિકના રાહ જોઈ રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે અન્ય રમતગમતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે સાથે જ આ બધું જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે લગભગ 650 એકર જમીન પર બનાવવામાં આવશે હાલમાં જે વિગતવાર સામે આવી છે તે મુજબ ચલો તમને મહત્વપૂર્ણ માહિતી જણાવીએ
હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો જે સ્થાન પર ત્રણ આશ્રમોને હટાવીને આમાં આસારામનો આશ્રમ પણ સામેલ છે સૂત્રોના જણાવ્યા અનુસાર આશ્રમોને બીજી જગ્યા આપવામાં આવશે અને હાલમાં તે જગ્યાએ ઓલમ્પિક માટેની તૈયારીઓ શરૂ કર્યો તેવામાં આવશે
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તેમજ અમદાવાદના જિલ્લા કલેકટર મળીને જમીન ઉત્પાદન કરવા માટે કામગીરી કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ મહત્વની વિગતો પણ સામે આવી શકે છે આ સાથે જ અમદાવાદ અર્બન એરીયા ડેવલોપમેન્ટ ઓથોરિટી આ સંસ્થા છે એના વિકાસ માટે યોજનાઓ બનાવી રહી છે આ સાથે જ આપ સૌને જણાવી દે તો હવે ઓલમ્પિકની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આ અંગે વધુ વિગતો અને વધુ માહિતી સામે આવી શકે છે