Amreli: અમરેલી નજીક કારખાનામાં ભયંકર આગ આર જેટલા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે

Amreli: અમરેલી જિલ્લામાંથી મહત્વના સમાચાર આવી રહ્યા છે જ્યાં જાફરાબાદના બાબરકોટ ગામ નજીક આવેલી ખાનગી કારખાનામાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે જ્યારે આગે વિતરણ સ્વરૂપ ધારણ કરતા સાત જેટલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને આગને કાબુ લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક ભયાનક આગ લાગવાની ઘટના સામે આવતા છે અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે

હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે તે અંગે વિગતવાર જણાવી દઈએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે વધુમાં જે વિગતો સામે આવી છે તે મુજબ જાફરાબાદ ગામ નજીક બાબરકોટ પાસે કારખાનામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે આ કારખાનામાં કચરાનું રિસાયક્લિંગ કરવામાં આવતું હતું તે દરમિયાન કોઈ કારણોસર આગ લાગી હતી જેને વિતરણ સ્વરૂપ ધારણ કરી લેતા સાત જેટલી ફાયર બ્રિગેડની ટીમો આગને કાબુમાં લેવા માટે પહોંચી ગઈ હતી

આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીનો કલબ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેમ કે મામલતદાર જાફરાબાદ પોલીસ રાજુલા જાફરાબાદ તેમજ પીપાવાવપોટ સિન્ટેક્સ કંપની અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સહિતના ઉદ્યોગના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડીને આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાન હની ના સમાચાર સામે નથી આવ્યા

Join WhatsApp

Join Now

Leave a Comment