Gujarat Rain Forecast: છેલ્લા ઘણા સમયથી વરસાદ અને વાતાવરણ લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે હાલમાં મહારાષ્ટ્ર ઉપર સાયકલોન સર્ક્યુલેશન અને તેના કારણે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી ટ્રકની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળશે ત્યારે હિટ વેવનું પણ એલર જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ 40 કિ.મી ની ઝડપ ના વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના 14 જેટલા શહેરોમાં વરસાદ પડી શકે છે સોમવારે કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો વધુ વધશે સાથે જ રાજકોટ સુરેન્દ્રનગરમાં પણ પારો 41 પર પહોંચી શકે છે આ સાથે જ ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે જ્યારે વડોદરા, અમરેલી, જુનાગઢ અમરેલી કેશોદ અને પોરબંદરમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે
સૌરાષ્ટ્રના શહેરોમાં પડી શકે છે વરસાદ : Gujarat Rain Forecast
આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં પણ વરસાદ પડી શકે છે અને તાપમાન નો પારો પણ વધી શકે છે આ સાથે જ પંચમહાલ તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમ કે સુરત ભરવું જો વડોદરા નવસારી છોટાઉદેપુર વલસાડ તાપી અને સૌરાષ્ટ્રના શહેરોની વાત કરીએ તો ભાવનગર સોમનાથ અને તેમજ દિવ અને દમણનો દેશોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે પરંતુ શક્યતાઓ નહિવત બરાબર છે અગાઉ પણ આગાહી કરવામાં આવી છે પરંતુ તેની શક્યતાઓ ખૂબ જ ઓછી રહી છે