Bank of Baroda: જે લોકોનું ખાતું બેન્ક ઓફ બરોડામાં છે અને લોન લીધી છે તેમના માટે સારા સમાચાર સામે આવ્યા છે હવે આ લોકો માટે લોન સસ્તી થઈ ચૂકે છે જેમણે લોન લેવાનું વિચારી રહ્યા છે કારણ કે બેંક ઓફ બરોડા દ્વારા હાલમાં જ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે બુધવારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ દ્વારા રેપો રેટમાં 25 બેસીસ પોઇન્ટનો ઘટાડો કરીને 6% કરી દીધો છે જેથી હવે bank of baroda ની લોન લેવી સસ્તી થઈ છે તેવું પણ જાણવા મળી રહ્યું છે
આ સાથે જે વિગતો સામે આવે છે તે મુજબ સરકારી બેંકે પણ જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના દ્વારા નાણાકીય નીતિમાં રાહત આપવામાં આવી છે ગ્રાહકો સુધી પહોંચાડવા માટે રિટેલ અને MSME સેગમેન્ટના વ્યાજ દરોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. Bank of baroda એ વધુમાં જણાવ્યું હતું કે વ્યાજ દરરોમાં ઘટાડો થતાં જ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત ધિરાણ દર હવે 8.15 ટકા થઈ ગયો છે જ્યારે એક વર્ષનો MCLR ઘટીને ૯ ટકા થઈ ગયો છે આગામી દિવસોમાં પણ વધુ મોટા ફાયદાઓ બેન્ક ઓફ બરોડાના ગ્રાહકોને થાય તેવી શક્યતાઓ છે
Bank of baroda ના નિયમથી અને મહત્વના ફેરફારથી હવે કયા ગ્રાહકોને મોટો ફાયદો થશે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી પરંતુ રેપોરેટ ઘટાડવાથી હવે bank of baroda ની લોન સસ્તી થાય તેવી પણ શક્યતાઓ સામે આવી છે