Nitin Patel: નીતિન પટેલે ફરી એકવાર કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, નિવેદન ફરી એક વાર ચર્ચામાં આવ્યું

Former Deputy CM Nitin Patel: નીતિન પટેલનું હાલમાં સામે આવેલું નિવેદન ખૂબ જ ચર્ચામાં છે જેમાં કડીમાં કાર્યકર્તા સંમેલનમાં નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા તે દરમિયાન તેમણે કોંગ્રેસને લઈને નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર સરદાર પટેલને ભારત રત્નના આપવા દીધો સરદાર પટેલની સરખામણી જેમનું નામ કહેજ ન કહેવાય તેવા રાજીવ ગાંધીને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. પરંતુ સરદાર પટેલને ના આપવામાં આવ્યો ત્યારબાદ નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા હતા

નીતિન પટેલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

મળતી વિગતો અનુસાર અને મીડિયા અહેવાલોનું માનીએ તો નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો તેમાં તેમણે જણાવ્યું હતું કે નહેરુ પરિવારનું નામ નહીં ચાલે ઇન્દિરા ગાંધીનું કે રાજીવ ગાંધીના નામે કોંગ્રેસ દેશમાં નહીં ચાલે સરદાર પટેલનું નામ ડૂબતા માટે તડકલા જેવું સાબિત થયું છે. આ સાથે હવે કોંગ્રેસને સરદાર પટેલ નું નામ લેવું પડે છે કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી સરદાર પટેલને ભારત રત્નના આપવામાં આવ્યું. આ સિવાયના ઘણા બધા પ્રહારો પણ નીતિન પટેલે કર્યા હતા

વધુમાં તેમણે એ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસવાળાએ સરદાર વલ્લભભાઈના યાદ આવ્યા બાદ સાબરમતી નદીનો તટ કિનારો યાદ આવ્યો અને હવે એવું બોલ્યા કે આશાભરમતીના કિનારે અહીં અમે આવા ઠરાવ કર્યા હતા અને અમારું અધિવેશન મળ્યું હતું આ સાથે જ પટેલે આપવામાં આવેલ હાલનું નિવેદન ખૂબ જ ચર્ચામાં છે અને રાજકીય ગરમાયું છે 

Join WhatsApp

Join Now

Leave a Comment