RBIએ અમદાવાદની આ બેંક પર કરી કડક કાર્યવાહી કર્યું લાયસન્સ રદ, જાણો સંપૂર્ણ માહિતી

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદની બેંક સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બેંકનું લાઇસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું હોય તેવા પણ સમાચાર ન્યુઝ 18 ગુજરાતી તરફથી મળી રહ્યા છે  અમદાવાદમાં આવેલ કલર મર્ચન્ટ કો ઓપરેટિવ બેન્કનું લાયસન્સ હાલમાં રદ કરી દેવામાં આવ્યું છે રિઝર્વ બેન્ક એ કડક કાર્યવાહી કરી છે અને તેમને જણાવ્યું છે કે ગુજરાત સાહસ સમિતિઓના રજીસ્ટરને પણ બેંકને બંધ કરવા અને બેંક માટે લિક્વિડેટરની  નિમણૂક કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે

વધુમાં જે વિગતો સામે આવી છે તે મુજબ આપ સૌને જણાવી દેવી તો પ્રત્યેક જમા કરતા જમા વીમા અને લોન ગેરંટી નિગમથી માત્ર પાંચ લાખ રૂપિયાની મર્યાદા સુધી તેમની જમા રકમ વિમાનો દાવો કરવામાં સહકાર ગણાશે તેવું પણ જાણવા મળી રહ્યો છે હવે સવાલ એ પણ ઊભો થાય છે કે જે લોકોના નાણા આ બેંકમાં છે તેમને પરત મળશે કે નહીં તો આપ સૌને જણાવી  દઈએ એક સરકારી બેન્ક દ્વારા પ્રસ્તુત આંકડાઓ અનુસાર  31 માર્ચ 2024 સુધી બેંકના જમા કરતા પહેલેથી જ 13.94 કરોડ રૂપિયાની ચુકવણી કરી દીધી છે

રિઝો બેંકે વધુમાં તે પણ જણાવ્યું હતું કે થાપણદારો હિટ માટે હાનિકારક છે આ બેંકનું ચાલુ રાખવું આ સાથે જ વર્તમાન નાણાકીય સ્થિતિને પણ કારણે પણ થાપણદારોને સંપૂર્ણ ચુકવણી કરી શકશે નહીં તેવું પણ બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે બેન્કને તેનો બેન્કિંગ કારોબાર આગળ યથાવત રાખવાની પરવાનગી આપવામાં આવશે તો તેનાથી જન હિત પર પ્રતિકૂળ પ્રભાવ પડે તેવી પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે

Join WhatsApp

Join Now

Leave a Comment