GPSSB ભરતી 2025: ગુજરાતમાં સિવિલ ડ્રાફ્ટ્સમેનની 245 જગ્યાઓ પર ભરતી, ₹63,200 સુધીનો પગાર!

GPSSB Recruitment 2025

GPSSB Recruitment 2025: ગુજરાત સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે સુવર્ણ તક! જો તમે સિવિલ ડ્રાફ્ટ્સમેનનો અભ્યાસ કર્યો છે અને સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક છો, તો GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ) દ્વારા જાહેરાત કરવામાં આવેલી આ ભરતી તમારા માટે શ્રેષ્ઠ તક લઈને આવી છે. 245 જગ્યાઓ પર થતી આ ભરતીમાં પસંદગી થયેલ ઉમેદવારોને માત્ર ₹19,900 થી ₹63,200 સુધીનો આકર્ષક પગાર જ નહીં, પણ ગુજરાત સરકાર સાથે કામ કરવાનો ગૌરવપૂર્વક અનુભવ પણ મળશે. ઓજસ નવી ભરતી 2025

GPSSB ભરતી 2025 શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા

  • શિક્ષણ: સિવિલ ડ્રાફ્ટ્સમેનમાં 2 વર્ષનું સર્ટિફિકેટ કોર્સ પૂર્ણ કર્યું હોવું જોઈએ.
  • ઉંમર: 18 થી 33 વર્ષ (SC/ST/OBC/PWD ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટ આપવામાં આવશે).

ગુજરાત પંચાયત સેવા ભરતી પસંદગી પ્રક્રિયા

જો તમે પણ પંચાયત વિભાગમાં નોકરી કરવા માગો છો તો તમારા માટે વિકાસ સારી નોકરી છે એમાં પ્રક્રિયા માટે લેખિત પરીક્ષા આવશે લેખિત પરીક્ષા પૂરી તેવી જ ડોક્યુમેન્ટ વેરીફીકેશન આવશે તેના પછી તમારી નોકરી ચાલુ થઈ જશે

GPSSB ભરતી 2025 અરજી ફી

જીપીએસએસબી દ્વારા જાહેર કરવામાં આવે પંચાયત ભરતી છે તેમાં અરજીથી કેટલી રાખવામાં આવેલ છે તો સામાન્ય વર્ગ માટે 100 રૂપિયા રાખવામાં આવેલ છે અને SC/ST/SEBC/PWD/એક્સ-સર્વિસમેન: ફી મુક્ત

GPSSB ભરતી 2025 અરજી કેવી રીતે કરશો?

  • GPSSB અધિકૃત વેબસાઇટ પર જાઓ.
  • Apply Online” લિંક પર ક્લિક કરો.
  • તમારી મૂળભૂત માહિતી ભરો અને લોગિન ક્રેડેન્શિયલ્સ બનાવો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • શુલ્ક ચૂકવો અને અરજી સબમિટ કરો.
  • અરજીની કન્ફર્મેશન સ્લીપ ડાઉનલોડ કરી સંભાળથી રાખો.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Leave a Comment