GSSSB રેવન્યુ તલાટી અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન 2025 હમણાં જ ગુજરાત સરકાર દ્વારા તલાટી ભરતી જાહેર કરવામાં આવી છે જમા અભ્યાસક્રમ શું હશે તે તમને જણાવી દઈએ કે કોઈપણ પરીક્ષા આપતા પહેલા તેમનો અભ્યાસ ક્રમ જાણ હોય ખૂબ જ જરૂરી છે તો રેવેન્યુ તલાટી અભ્યાસક્રમ વિશે માહિતી આપેલ છે તો તમે રેવણી તલાટીની સંપૂર્ણ પરીક્ષા પેટર્ન જાણી શકો છો એ તમને ખૂબ જ ઉપયોગી થશે રેવન્યુ તલાટી સિલેબસ 2025: પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા પેટર્ન જાહેર!
રેવેન્યુ તલાટી અભ્યાસક્રમ 2025 Revenue Talati Syllabus 2025 મહેસૂલ તલાટી અભ્યાસક્રમ 2025: મુખ્ય હાઇલાઇટ ભરતી સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) પોસ્ટનું નામ મહેસૂલ તલાટી ખાલી જગ્યાઓ ૨૩૮૯ શ્રેણી અભ્યાસક્રમ સ્થિતિ રિલીઝ થયું કુલ પ્રશ્નો ૧૦૦ સમય અવધિ ૧ કલાક નકારાત્મક માર્કિંગ ૦.૩૩ ગુણ પસંદગી પ્રક્રિયા પ્રિલિમ્સ, મેન્સ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સત્તાવાર વેબસાઇટ @gsssb.gujarat.gov.in
રેવન્યુ તલાટી 2025 પગાર કેટલો મળશે ? Revenue Talati salary પગાર ધોરણ: ₹5200 – ₹20200 ગ્રેડ પે: ₹1900 7મા CPC પે મેટ્રિક્સ અને સરકારી ધોરણો મુજબ GSSSB રેવન્યુ તલાટી પરીક્ષા સિલેબસ 2025 Talati bharti 2025 Gujarat Syllabus વિષયો પ્રશ્નો ગુણ સમયગાળો સામાન્ય જ્ઞાન 25 25 ૧ કલાક ગુજરાતી ભાષા અને વ્યાકરણ ૨૦ ૨૦ અંગ્રેજી ભાષા ૧૫ ૧૫ ગાણિતિક અને તર્ક ૧૫ ૧૫ સામાન્ય કમ્પ્યુટર જ્ઞાન 25 25 કુલ ૧૦૦ ૧૦૦
પ્રિલિમિનરી પરીક્ષા (Preliminary Exam) Revenue Talati Preliminary Exam Pattern 2025પ્રકાર: બહુવિધ પસંદગી (MCQ)કુલ ગુણ: 200સમયગાળો: 3 કલાકનકારાત્મક ગુણાંકન: દરેક ખોટા જવાબ માટે 0. 25 ગુણ કપાત.પાસિંગ માર્ક: મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ઓછામાં ઓછા 40% (80/200 ગુણ) .
રેવન્યુ તલાટી પરીક્ષા વિષય મુજબ ગુણ Revenue Talati Exam Subject wise marksનં. વિષય ગુણ 1 ગુજરાતી 20 2 અંગ્રેજી 20 3 રાજકારણ, જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર 30 4 ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો 30 5 પર્યાવરણ, વિજ્ઞાન, IT 30 6 વર્તમાન બાબતો 30 7 ગણિત અને તર્ક 40 કુલ 200
Revenue Talati Main Exam રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષા પ્રકાર: વર્ણનાત્મક (Descriptive)રેવન્યુ તલાટી પરીક્ષા કેટલા ગુણની હશે ? કુલ ગુણ: 350 સમયગાળો: દરેક પેપર માટે 3 કલાક રેવન્યુ તલાટી આજથી ફોર્મ ભરાવવાનું શરૂ, જાણો નવી લાયકાત
રેવન્યુ તલાટી પેપર વિગતો: Revenue Talati Syllabus 2025 in Gujarati pdf પેપર નં. વિષય ગુણ સમયગાળો 1 ગુજરાતી ભાષા કૌશલ્ય 100 3 કલાક 2 અંગ્રેજી ભાષા કૌશલ્ય 100 3 કલાક 3 સામાન્ય અભ્યાસ 150 3 કલાક
સામાન્ય અભ્યાસ (પેપર-3) માર્કિંગ સ્કીમ:
પ્રશ્ન દીઠ ગુણ પ્રશ્નોની સંખ્યા કુલ ગુણ 1 ગુણ 10 10 2 ગુણ 10 20 3 ગુણ 30 90 5 ગુણ 6 30 કુલ 56 150
Revenue Talati Syllabus : અહીં ક્લિક કરો