સંગીત તમારો જન્મજાત શોખ છે? ભારતીય નૌકાદળમાં તમારી કળા અને દેશસેવા સાથે જોડાવાની તક મળી રહી છે! જો તમે સંગીત પ્રત્યે પ્રેમ ધરાવો છો અને દેશ માટે કંઈક અલગ કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ તમારા માટે સુવર્ણ તક છે! ભારતીય નૌકાદળે અગ્નિવીર MR (મ્યુઝિશિયન) ભરતી 2025 માટે સૂચના બહાર પાડી છે. 5 જુલાઈથી 13 જુલાઈ દરમિયાન તમે તમારી અરજી કરી શકો છો. Agniveer MR Musician Vacancy 2025
પણ શું તમે આ ભરતી માટે લાયક છો? કેવી રીતે અરજી કરવી? ચાલો, તમારા દરેક સવાલનો જવાબ સરળ અને સ્પષ્ટ ભાષામાં જાણીએ.
પગાર અને સુવિધાઓ
વર્ષ | માસિક પગાર |
---|---|
1લું વર્ષ | ₹30,000 |
2જું વર્ષ | ₹33,000 |
3જું & 4થું વર્ષ | વધુ વધારો |
વધારામાં: રાશન, કપડાં, જોખમ ભથ્થું, અને ટ્રેનિંગ દરમિયાન આવાસ.
Agniveer MR Musicians Vacancy 2025 ઉંમર મર્યાદા
- અરજી માટે ઉમેદવારનો જન્મ 1 સપ્ટેમ્બર 2004 થી 29 ફેબ્રુઆરી 2008 વચ્ચે થયેલો હોવો જોઈએ.
- આ બંને તારીખો પણ સમાવિષ્ટ છે. એટલે કે જો તમારું જન્મતારીખ 1 સપ્ટેમ્બર 2004 કે 29 ફેબ્રુઆરી 2008 છે, તો પણ તમે યોગ્ય ઉમેદવાર ગણાશે.
What Educational Qualifications Are Needed for the Indian Navy Civilian?
Post Name | Qualification Needed |
Chargeman | B.Sc. or Diploma in Engineering |
Fireman | 12th Pass + Basic Fire Fighting Course |
Fire Engine Driver | 12th Pass + HMV License |
Tradesman Mate | 10th Pass + ITI Certificate |
Pest Control Worker | 10th Pass |
Storekeeper | 12th Pass + 1 Year Experience |
Civilian Motor Driver | 10th Pass + HMV/LMV License + 1 Year Experience |
Pharmacist | 12th (Science) + Diploma in Pharmacy + 2 Years Experience |
Cameraman | 2-Year Diploma in Printing + 5 Years Experience |
Assistant Artist Retoucher | Diploma/Certificate in Art + 2 Years Experience |
Draughtsman (Construction) | ITI in Draughtsman + AutoCAD Certificate |
Bhandari | 10th Pass + Swimming + 1 Year Experience as Cook |
Lady Health Visitor | ANM Course + Special Training |
Store Superintendent | Degree in PCM + Computer Knowledge + 1 Year Experience |
Staff Nurse | 10th Pass + Nursing Training Certificate |
MTS | 10th Pass + Trade Proficiency |
મ્યુઝિશિયન ભરતી 2025 અરજી કેવી રીતે કરવી?
- ઓફિસિયલ વેબસાઇટ joinindiannavy.gov.in પર જાઓ.
- “Agniveer MR Musician (02/2025 Batch)” લિંક પર ક્લિક કરો.
- રજિસ્ટ્રેશન કરો અને લોગિન કરો.
- ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લો.