હવે ઘર ખરીદવાનું સપનું થશે સાકાર: PNB લોન ઓફર: હોમ લોન માટે ઓફરોનો વરસાદ, પ્રોસેસિંગ ફી શૂન્ય, વ્યાજમાં મોટી રાહત

PNB Loan Offer

ઘર ખરીદવું માત્ર એક લોન લેવાનું કામ નથી. એ તો એક સપનાનું સાકાર થવું છે – એવું ઘર જ્યાં પરિવાર સાથે શાંતિથી જીવી શકાય, બાળકો રમે અને વૃદ્ધો આરામથી રહે. PNB Loan Offer

શું છે PNB ઓફર?

  • 100% છૂટ – પ્રોસેસિંગ અને દસ્તાવેજી ચાર્જ પર હવે તમારે લોન માટે ફી નહીં ભરવી પડે. જો તમે ₹50 લાખથી વધુની હોમ લોન લો છો, તો PNB આ બધા ચાર્જ માફ કરી દેશે.
  • 0.05% જેટલું ઓછું વ્યાજ એમઈઆઈમાં ઘટાડો સીધો અસર કરે છે તમારી માસિક બચત પર. હવે વ્યાજદરમાં પણ રાહત મળશે.
  • લીગલ, વેલ્યુએશન અને NEC ચાર્જ પણ બેન્ક ભરે છે આ બધું પણ હવે તમારા ખિસ્સાથી નહીં જશે. PNB એ બધું સ્વીકારી લે છે.

કેવી રીતે બચત થશે?

ચાલો, એક સરળ ઉદાહરણ લઈએ – ₹60 લાખની લોન પર સામાન્ય રીતે રૂપિયા 25,000 સુધીના પ્રોસેસિંગ ફી અને દસ્તાવેજી ખર્ચ આવે છે. હવે એ સૌ ખચરો શૂન્ય (₹0) છે. સાથે સાથે ઓછું વ્યાજ દર તો વધુ બચત લઈ આવે છે.

    હોમ સિવાય કાર લોન પર પણ લાભ?

    હા, આ ઓફર માત્ર હોમ લોન સુધી સીમિત નથી. PNB કાર લોન અને અન્ય રીટેલ લોન માટે પણ આ બોનસ આપી રહ્યું છે. એટલે તમે કાર લેવી હોય તો એ માટે પણ આ સમય પરફેક્ટ છે.

    MCLR દરમાં ઘટાડો – વ્યાજદરમાં રાહત

    જુઓ હવે MCLR દર કેટલા ઘટ્યા છે:

    ગાળોજૂનો દરનવો દર
    ઓવરનાઈટ8.25%8.20%
    1 મહિનો8.40%8.35%
    3 મહિનો8.60%8.55%
    6 મહિનો8.80%8.75%
    1 વર્ષ8.95%8.90%
    3 વર્ષ9.25%9.20%

    PNB લોન કેવી રીતે અરજી કરશો?

    તમારા નજીકના PNB બ્રાંચ પર જઈએ અથવા તેમની વેબસાઇટ પર મુલાકાત લો

    • Monsoon Bonanza 2025” વિષે ખાસ પૂછો
    • તમારી આવક અને ઓળખના દસ્તાવેજો તૈયાર રાખો
    • 30 સપ્ટેમ્બર 2025 પહેલાં અરજી કરો
    • મંજુરી મળ્યા પછી તમે નવી શરુઆત કરી શકો છો

    Join WhatsApp

    Join Now

    Leave a Comment