Anganwadi Job Gujarat 2025 ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી વર્કર અને તેડાગર માટે 9000થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત આવી છે. નોકરીની તલાશમાં રહેલા મહિલાઓ માટે આ એક સુવર્ણ તક છે. anganwadi bharti gujarat 2025
આંગણવાડી ભરતી 2025 મહત્વપૂર્ણ તારીખો
ઘટના | તારીખ |
---|---|
અરજીઓ શરૂ | 08 ઓગસ્ટ 2025 |
છેલ્લી તારીખ | 30 ઓગસ્ટ 2025 |
અરજી લિંક: e-hrms.gujarat.gov.in
આંગણવાડી ભરતી 2025 ભરતી વિગતો
પોસ્ટના નામ:
- આંગણવાડી વર્કર – 5000 જગ્યાઓ
- આંગણવાડી તેડાગર – 4000+ જગ્યાઓ
- કુલ જગ્યાઓ: 9000+
- કાર્યસ્થળ: સમગ્ર ગુજરાત
- અરજી રીત: ઓનલાઈન
આંગણવાડી ભરતી 2025 નીચેના જિલ્લાઓમાં યોજાશે:
Ahmedabad, Surat, Rajkot, Vadodara, Bhavnagar, Junagadh, Navsari, Panchmahal, Kheda, Kutch, Dahod, Amreli, Jamnagar, Botad, Aravalli, Tapi, Morbi, Banaskantha, Gandhinagar, Mahesana, Bharuch, Valsad, Porbandar, Mahisagar, Surendranagar, Chhota Udepur, Gir Somnath, Narmada, Devbhumi Dwarka, અને અન્ય જિલ્લાઓ…

anganwadi bharti gujarat 2025 અરજી કેવી રીતે કરવી? Anganwadi bharti gujarat online apply
- e-hrms.gujarat.gov.in પર જાઓ
- “Recruitment” વિભાગ ખોલો
- તમારું જિલ્લો પસંદ કરો
- “Apply Online” પર ક્લિક કરો
- અરજી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
- ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ લેશો