રેવેન્યુ તલાટી મુખ્ય પરીક્ષા કોલ લેટર 2025 જાહેર: હવે તરત જ ડાઉનલોડ કરો અને તૈયારી શરૂ કરો!

GSSSB Revenue Talati Mains Call Letter 2025 Download

રેવેન્યુ તલાટી મુખ્ય પરીક્ષા કોલ લેટર 2025 GSSSB Revenue Talati Mains Call Letter 2025 Download રેવેન્યુ તલાટી મુખ્ય પરીક્ષા કોલ લેટર 2025 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રેવેન્યુ તલાટી મુખ્ય પરીક્ષા કોલ લેટર 2025 જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો પોતાનું કોલ લેટર 6 થી 14 ઓક્ટોબર 2025 દરમિયાન ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકે છે.

રેવેન્યુ તલાટી મુખ્ય પરીક્ષા કોલ લેટર 2025 – મહત્વપૂર્ણ તારીખો

વિગતમાહિતી
ભરતીનું નામરેવેન્યુ તલાટી વર્ગ-3
જાહેરાત નંબર301/2025-26
પરીક્ષા તારીખ14 થી 16 ઓક્ટોબર 2025
કોલ લેટર ડાઉનલોડ શરૂ06 ઓક્ટોબર 2025 (બપોરે 2:00 વાગ્યાથી)
કોલ લેટર ડાઉનલોડ અંતિમ તારીખ14 ઓક્ટોબર 2025 (બપોરે 2:45 વાગ્યા સુધી)
સત્તાવાર વેબસાઇટojas.gujarat.gov.in

પરીક્ષા માટે ફરજિયાત દસ્તાવેજો

  • પ્રિન્ટ કરેલું Call Letter
  • માન્ય ઓળખકાર્ડ (કોઈ એક):
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • પાસપોર્ટ
  • મતદાર ઓળખ કાર્ડ

રેવેન્યુ તલાટી પરીક્ષાની તારીખ

14 થી 16 ઓક્ટોબર 2025 દરમિયાન રાજ્યભરમાં આ પરીક્ષા યોજાશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર કેન્દ્ર પર પહોંચે અને પોતાના દસ્તાવેજો ચેક કરીને રાખે. Gsssb revenue talati mains call letter 2025 download link

રેવેન્યુ તલાટી લિંક Revenue talati main exam call letter 2025 download

ઓફિશિયલ નોટીફીકેશન વાંચોઅહીં ક્લિક કરો
કોલ લેટર ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Leave a Comment