ગુજરાતમાં યુવાનો માટે ખુશીના સમાચાર! Gujarat Police Constable Bharti 2025–26 માટે આશરે 13,000 થી વધુ જગ્યાઓ જાહેર થવાની શક્યતા છે.
સૌથી મોટું અપડેટ – પોલીસમાં આવી રહી છે 13,000 થી વધુ જગ્યાઓ!
- 7000+ બિન હથિયારી લોકરક્ષક,
- 2500+ હથિયારી લોકરક્ષક,
- અને 3000 SRP (State Reserve Police) ના પદો.
Gujarat Police Constable Bharti Date 2025 ની વાત કરીયે તો ડિસેમ્બર 2025 માં ફોર્મ ભરવાના ચાલુ થઇ શકે છે હજી ઓફિસિયલ માહિતી આવી નથી એટલે હમણાથી તૈયારી શરૂ કરો — competition કઠીન રહેશે.
Gujarat Police Constable 2025–26 Recruitment Overview
વિગત | માહિતી |
---|---|
વિભાગ | Gujarat Police Department |
પદનું નામ | Constable (Unarmed, Armed, SRP) |
કુલ જગ્યાઓ | અંદાજિત 13,000 |
યોગ્યતા | 12th Pass (as per notification) |
ઉંમર મર્યાદા | 18 થી 30 વર્ષ |
પગાર ધોરણ | ₹19,900 – ₹63,200 પ્રતિ માસ |
અરજી પ્રક્રિયા | Online through ojas.gujarat.gov.in |
Selection Process – કેવી રીતે થશે પસંદગી
પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક ધોરણ (PET/PST) અને દસ્તાવેજ ચકાસણી દ્વારા કરવામાં આવશે.
લેખિત પરીક્ષા પેટર્ન:
- કુલ પ્રશ્નો: 200
- કુલ ગુણ: 200
- સમય: 3 કલાક
- Negative Marking: -0.25
વિષયોમાં સામેલ છે –
- તર્કશક્તિ અને ગણિત
- ગુજરાતી ભાષા
- ભારતનું બંધારણ
- સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન અને વર્તમાન બાબતો
Physical Test Details
કેટેગરી | દોડનું અંતર | સમય મર્યાદા |
---|---|---|
પુરુષ ઉમેદવાર | 5000 મીટર | 25 મિનિટ |
મહિલા ઉમેદવાર | 1600 મીટર | 9 મિનિટ 30 સેકન્ડ |
ભૂતપૂર્વ સૈનિક | 2400 મીટર | 12 મિનિટ 30 સેકન્ડ |
👉 Tip: Regular fitness practice is a must! Start jogging daily and maintain physical stamina.
How to Apply Online (Step by Step)
- Visit the official website – gprb.gujarat.gov.in
- Click on “Apply Online” under Constable Recruitment.
- Register or Login using your credentials.
- Fill in all required details carefully.
- Upload your photo, signature, and ID proofs.
- Pay the application fee (₹100 for General).
- Review all information and submit the form.
- Print the acknowledgment for future reference.
🕒 Expected Notification Date: December 2025
Salary & Benefits
The initial salary for Gujarat Police Constable is around ₹19,900 + allowances (DA & HRA). With promotions and years of service, the salary can go beyond ₹60,000/month.
Beyond money, the post offers job security, uniform pride, and pension benefits — making it one of Gujarat’s most respected government jobs.
Frequently Asked Questions
1. When will Gujarat Police Bharti 2025 notification be released?
It’s expected around December 2025, with online applications likely opening soon after.
2. What is the minimum qualification for constable posts?
Candidates must have passed 12th standard from a recognized board.
3. How can I prepare for the physical and written exams?
Focus on daily running practice, current affairs, Gujarati grammar, and basic reasoning/maths questions from past papers.