કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2026 કોલલેટર Agricultural University Junior Clerk Recruitment 2026 Call Letter જો તમે Agricultural Universities Junior Clerk ભરતી 2026 માટે પ્રિલિમ્સ આપી ચૂકા છો, તો આ માહિતી તમારા માટે બહુ મહત્વની છે.
ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓએ હવે Junior Clerk Main Exam 2026 અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સાથે જ એક નવી Revised Qualified Candidates List (Appendix-I Revised) પણ બહાર પાડવામાં આવી છે. એટલે કે, જે ઉમેદવારો પહેલા યાદીમાં નહોતા, એમને હવે ફરી એક તક મળી શકે છે.
ભરતી અને પરીક્ષા સંબંધિત મુખ્ય વિગતો
| વિગતો | માહિતી |
|---|---|
| સંસ્થા | રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ, ગુજરાત |
| પદનું નામ | Junior Clerk |
| જાહેરાત નંબર | 1/2025 |
| પ્રિલિમ પરીક્ષા | 21 સપ્ટેમ્બર 2025 |
| મેઇન પરીક્ષા તારીખ | 08 ફેબ્રુઆરી 2026 |
| અપડેટ | Revised Merit List (Appendix-I Revised) |
| અધિકૃત વેબસાઇટ | jau.in, aau.in, nau.in, sdau.edu.in |
કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2026 કોલલેટર Agricultural Universities Junior Clerk Main Exam 2026 ની તારીખ
- Junior Clerk Main Exam (Tier-2)
- તારીખ: 08 ફેબ્રુઆરી 2026
પ્રિલિમ પરીક્ષા તો પહેલેથી જ 21 સપ્ટેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ ચૂકી છે. હવે જે ઉમેદવારો રિવાઇઝ્ડ યાદીમાં સામેલ છે, એમને મેઇન પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારીમાં લાગી જવું જોઈએ.
નવી યાદી કેવી રીતે ચેક કરશો?
તમારે સંબંધિત કૃષિ યુનિવર્સિટીની અધિકૃત વેબસાઇટ પર જવું પડશે.
તમારી યુનિવર્સિટી અનુસાર નીચેની સાઇટ પર જઈને Appendix-I Revised List ડાઉનલોડ કરો:
- Anand Agricultural University – aau.in
- Junagadh Agricultural University – jau.in
- Navsari Agricultural University – nau.in
- Sardarkrushinagar Agricultural University – sdau.edu.in
કોલલેટર ડાઉનલોડ કરવાની Link:- https://apply.registernow.in/sau/admitcard/index.html
Important Links for Agricultural Universities Junior Clerk Main Exam 2026
| Link Description | Link |
|---|---|
| Download Revised Merit List (Appendix-I) | Click Here |
| Download Exam Notice PDF | Click Here |
| Junagadh Agricultural University (JAU) | Click Here |
| Anand Agricultural University (AAU) | Click Here |
| Navsari Agricultural University (NAU) | Click Here |
| Sardarkrushinagar Dantiwada Agricultural University (SDAU) | Click Here |










