આજે બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવ પ્રતિ કિલો 4 લાખને પાર!

silver rate today 4 lakh

વિશ્વભરમાં જાન્યુઆરી 2026 દરમિયાન ચાંદીના ભાવમાં મોટો તફાવત જોવા મળ્યો, જાન્યુઆરીની શરૂઆતમાં અઢી લાખનું ચાંદી હાલ મહિનો પૂરો નથી થતો તે પહેલા ચાર લાખ વટાવી ગયું. silver rate today 4 lakh

જાન્યુઆરી 2026માં ઐતિહાસિક ઉછાળો

  • વિશ્વભરમાં જાન્યુઆરી 2026 દરમિયાન ચાંદીના ભાવમાં અદભૂત તેજી જોવા મળી છે.
  • જાન્યુઆરીની શરૂઆતમાં ચાંદીનો ભાવ લગભગ ₹2.5 લાખ હતો
  • મહિનો પૂરું થવાની પહેલા જ ભાવ ₹4 લાખને પાર પહોંચી ગયો
  • આટલી ઝડપે વધારો ભાગ્યે જ જોવા મળ્યો છે.

ડિસેમ્બર 2025થી શરૂ થયેલી રેલી

  • જો ડિસેમ્બર 2025 પર નજર કરીએ તો,
  • 17 ડિસેમ્બર: ચાંદીના ભાવ ₹2 લાખ પાર
  • 19 જાન્યુઆરી: ₹3 લાખની સપાટી
  • ત્યારબાદ માત્ર 10 દિવસમાં જ ₹4 લાખ વટાવી
  • ચાંદીના ભાવમાં સતત નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે.

ભાવ વધવાના મુખ્ય કારણો શું?

ચાંદીના ભાવમાં આ ભારે ઉછાળાના પાછળ કેટલાક મોટા કારણો છે:

  • ઔદ્યોગિક માંગમાં વધારો
    સોલાર પેનલ્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV)માં ચાંદીનો ઉપયોગ ઝડપી ગતિએ વધી રહ્યો છે.
  • વૈશ્વિક અસ્થિરતા
    આંતરરાષ્ટ્રીય બજારમાં પુરવઠાની અછત અને ડોલરના મૂલ્યમાં ફેરફારથી ભાવ પર સીધી અસર.
  • રોકાણકારોની પસંદ
    સોનાની સાથે ચાંદી પણ હવે સલામત રોકાણ તરીકે વધુ લોકપ્રિય બની રહી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment