ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 378/2025-26 અંતર્ગત લેવામાં આવનાર વર્ગ-3 (Group A અને Group B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રાથમિક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે. Gsssb cce group a and b syllabus 2026
આ સૂચના ઉમેદવારોની તૈયારી સરળ બને તે માટે જાહેર કરવામાં આવી છે. પરીક્ષા પ્રક્રિયાના તબક્કા-1 એટલે કે પ્રાથમિક પરીક્ષા માટે કયા વિષયમાંથી કેટલો અભ્યાસ કરવો તે સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે ગુજરાત ગૌણ સેવા ગ્રુપ-A તથા ગ્રુપ–B પરીક્ષા માટે અભ્યાસક્રમ
GSSSB ગ્રુપ-A અને ગ્રુપ-B પરીક્ષાનો અભ્યાસક્રમ
Gsssb cce syllabus 2026 English – 15 ગુણ
- Tenses
- Active અને Passive Voice
- Direct અને Indirect Speech
- Articles અને Determiners
- Adjectives, Prepositions, Conjunctions
- Verbs અને Adverbs
- Noun અને Pronoun
- Jumbled Words અને Sentences
- Synonyms અને Antonyms
- Homonyms / Homophones
- Sentence Transformation
- Idioms
- One Word Substitution
- English–Gujarati Translation
English 15 ગુણ લાવા માટે બેસ્ટ app
Gsssb cce syllabus 2026 Gujarati – 15 ગુણ
- રૂઢિપ્રયોગનો અર્થ
- કહેવતો
- સમાસ (વિગ્રહ અને ઓળખ)
- છંદ અને અલંકાર
- શબ્દસમૂહ માટે એક શબ્દ
- જોડણી સુધારણા
- લેખન/ભાષા શુદ્ધિ
- સંધિ જોડો-છોડો
- સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો
- વિભક્તિ
- ધ્વનિ
- વ્યંજન-સ્વર જોડીને શબ્દ બનાવો
- શબ્દોને શબ્દકોશ ક્રમમાં ગોઠવો
- વાક્ય પરિવર્તન
- Gujarati–English Translation

Gsssb cce syllabus 2026 General Awareness & Current Affairs – 30 ગુણ
- રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ
- સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો
Gsssb cce syllabus 2026 Quantitative Aptitude – 30 ગુણ (ધોરણ 10 સમકક્ષ)
- Number System
- LCM અને HCF
- Percentage અને Partnership
- Profit–Loss
- Simple અને Compound Interest
- Ratio અને Proportion
- Time and Work, Wages, Chain Rule
- Time, Speed and Distance
- Mean, Mode, Median
- Brackets અને Expansions
- Square, Cube, Roots, Exponents
- Polynomials અને Factorisation
- Linear Equations અને Quadratic Equations
- Area, Surface Area અને Volume
- Coordinate Geometry અને Trigonometry
gsssb cce exam syllabus 2026: પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા પેટર્ન જાહેર

Gsssb cce syllabus 2026 Reasoning – 60 ગુણ (ધોરણ 10 સમકક્ષ)
- Coding–Decoding
- Blood Relation
- Age અને Height Problems
- Direction Knowledge
- Clock અને Calendar
- Venn Diagram
- Rank અને Position
- Arithmetic Progression
- Logical Sequence of Words
- Missing Number / Character
- Analogy (Word, Numerical, General)
- Picture Based Logical Questions
- Probability
- Data Interpretation અને Data Sufficiency
- Symmetry
- Mathematical Operations
- Mathematical Modeling
- Proofs in Mathematics
- Logical અને Mathematical Analytical Ability
- Statement અને Prediction












