સોશિયલ મીડિયા પર રોજબરોજ કોઈને કોઈ દાવા વાયરલ થતા હોય છે જેમાંથી ઘણા પ્રમુખ પણ હોય છે હાલ આવો જ એક દાવો વાયરલ થયો છે જેમાં બેરોજગાર યુવાનોને દર મહિને સરકાર આપશે રૂપિયા 6,000 ની સહાય આવું દાવો કરવામાં આવ્યો છે મેસેજની સાથે એક લીંક પણ શેર કરવામાં આવે છે જેના પર ક્લિક કરીને તમે રજીસ્ટ્રેશન કરવાની અપીલ કરવામાં આવી છે પરંતુ આ દાવાની હકીકત કંઈક અલગ છે berojgar bhatta fraud message alert
શું છે વાયરલ મેસેજ નો દાવો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા યોજના અંતર્ગત બેરોજગારી વનોને દર મહિને ₹6,000 આપવામાં આવશે આ યોજના માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને એક લિંક પણ શેર કરવામાં આવી છે જેના પર ક્લિક કરીને ફોર્મ ભરવામાં આવ્યું છે
PIB કર્યો દાવાનો ખુલાસો
પ્રેસ ઇન્ફોર્મેશન જણાવ્યું છે પ્લીઝ ઇન્ફોર્મેશન બ્યુરો અનુસર કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી લોકો આવી કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવા અને બ્રાહક સુતા થી બચવા જણાવવાનું છે
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ચેક કેન્દ્ર સરકારની પોલિસીસ કી મોવી વિભાગ મંત્રાલય અને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે સરકારથી જોડાયેલો કોઈપણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઇબી ફેક્ટ ટુ ચેક ની મદદથી લઈ શકાય છે કોઈપણ PIB ફેકટ ચેક નો સંદેહાત્મક સમાચારનો સ્ક્રીનશોટ facebook નંબર 91 87 99 71 12 59 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો