હવે મજા પડશે ! તેલ થયું સસ્તું, જાણો ક્યા તેલના ભાવ કેટલા ઘટ્યા

Singtel bhav 15kg price

સીંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતા ગૃહિણીઓમાં ખુશીનું માહોલ છે. દિવાળીના તહેવાર દરમિયાન જ્યાં સીંગતેલના ભાવ 15 કિલોના ડબ્બા માટે 2700 રૂપિયા સુધી પહોંચ્યા હતા, ત્યાં હવે તે 2550 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે. આ ઘટાડાનો મુખ્ય કારણ મગફળીના ઉત્પાદનમાં થયેલો વધારો છે. Singtel bhav 15kg price

આ વર્ષે ચોમાસુ પાક સારું થતા અને મગફળીનું ઉત્પાદન વધુ થવાથી તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મગફળીના વધેલા ઉત્પાદન સાથે, કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં પણ ઘટાડો થયો છે. હાલમાં કપાસિયા તેલનો ભાવ 2155 થી 2250 રૂપિયા, પામોલીન તેલ 1750 થી 1760 રૂપિયા, અને સનફ્લાવર તેલ 1550 થી 1560 રૂપિયાની આસપાસ છે.

ડ્રો માત્ર ₹349/ ની ટિકિટમાં ઇનોવા ,ટાટા હેરિયર ગાડી અથવા ₹15,55,555 રોકડ જીતવાની તક, ટિકિટ લેવા સંપર્ક કરો

ખાસ કરીને લગ્નની સીઝન અને બારમાસી તેલ ભરવાની તૈયારીના કારણે આગામી સપ્તાહથી ખરીદી વધી શકે છે, જે ભાવમાં થોડો વધારો લાવી શકે છે. જો કે, હાલના તળિયાના ભાવ સાથે ગૃહિણીઓ માટે આ સમય ખરીદી માટે અનુકૂળ છે.

સિંગતેલના ભાવમાં ઘટાડો

Singtel bhav 15kg price
  • સીંગતેલ: 15 કિલોના ડબ્બાનો ભાવ ₹2550 આસપાસ છે.
  • કપાસિયા તેલ: 15 કિલોના ડબ્બાનો ભાવ ₹1850 આસપાસ છે.
  • પામોલીન તેલ: 15 કિલોના ડબ્બાનો ભાવ ₹1750 થી ₹1760 વચ્ચે છે.
  • સનફ્લાવર તેલ: 15 કિલોના ડબ્બાનો ભાવ ₹1550 થી ₹1560 આસપાસ છે.

ડ્રો માત્ર ₹349/ ની ટિકિટમાં ઇનોવા ,ટાટા હેરિયર ગાડી અથવા ₹15,55,555 રોકડ જીતવાની તક, ટિકિટ લેવા સંપર્ક કરો

Join WhatsApp

Join Now

Leave a Comment