તમે પણ સ્કૂલ કોલેજ કે ઓફિસ આવવા જવા માટે ગાડી અથવા મોટરસાયકલ ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોભી જશો કેમકે આજે હું આર્ટીકલ માં તમને એક ઈલેક્ટ્રીક સાયકલ વિશે જણાવીશ જે ટાટા કંપની બનાવે છે અને સાવ સસ્તા દરે 54 કિલોમીટરની રેન્જમાં મળી જશે એ પણ તમારા બજેટમાં તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચો તમને સાઇકલની સંપૂર્ણ જાણકારી મળી જશે.
ટાટા ઇલેક્ટ્રીક સાયકલમાં મળશે આ ફીચર્સ
આ ઇલેક્ટ્રીક સાયકલમાં આવનારા ફીચર્સ અને પરફોર્મન્સ ની વાત કરીએ તો આ સાયકલમાં 256 વોલ્ટ ની બીઆરએસ મોટર જોવા મળશે તથા આ સાયકલમાં 38 વોટ નું લિથિયમ બેટરી નો ઉપયોગ કરવામાં આવે છે.
આ સાયકલ વરસાદમાં પણ તમે આરામથી ચલાવી શકશો કેમ કે આ સાઇકલમાં આઈપી રેટિંગ જોવા મળશે
આ પણ વાંચો
ટાટા ઇલેક્ટ્રીક સાયકલ ની રેન્જ
ટાટા ઇલેક્ટ્રિક સાઇકલ ની કિંમત
મિત્રો આ સાયકલને કિંમતની વાત કરીએ તો આ સાઇકલ તમને બાઈક અને ગાડી કરતાં ઘણી સસ્તી મળશે. દોસ્તો આ સાયકલ લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારામાં સારો ઓપ્શન છે કેમકે આ સાયકલ માત્ર 24000 ની કિંમતમાં તમને મળી જશે તમે 3,000 નું મહિનાનું ઇએમઆઈ કરાય ને પણ આ સાયકલ લઈ શકો છો.