ડિસેમ્બર 2024 નું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે ભારે! જાણો કેમ

રાશિફળ

મિત્રો તમે જાણી શકો છો કે તમારી રાશિ ઉપર તમને શું લાભ થશે અને તમારી આવકમાં અને જવાબમાં કેટલો ફરક પડશે તમામ જાતિના લોકો માટે દિવસે કેવો રહેશે તે તમે જાણી શકો છો મસ્તી કરીને મીન સુધીના રાશિના તમામ લોકો પોતાનો રાશિફળ દેખી શકે છે ગુજરાત સ્ક્વેર સમાચાર વાર્ષિક રાશિફળ 2025 રાશિફળ gujarat square

મેષ (અ.લ.ઈ.):

  • અંગત સંબંધોમાં નાણાંકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી.
  • સંતાનના વિકાસમાં અવરોધો શક્ય છે.
  • તમારું સાહસ અને હિંમત વધશે.

વૃષભ (બ.વ.ઉ.):

  • ધાર્મિક કાર્યો માટે વધુ ખર્ચ થશે.
  • વ્યવસાયમાં નફાની તકો મળશે.
  • વિદેશ સાથે સંબંધિત કાર્યો શક્ય બનશે.
  • નોકરી કરતી મહિલાઓને આર્થિક સહાય પ્રાપ્ત થશે.

મિથુન (ક.છ.ઘ.):

  • ધંધાકીય ક્ષેત્રમાં ફેરફાર થશે.
  • વિદેશ પ્રવાસનો યોગ બનશે.
  • સામાજિક ક્ષેત્રે માન-પ્રતિષ્ઠા જળવાશે.
  • સંતાન સંબંધિત કાર્યો થશે.
  • માનસિક શાંતિ મળી રહેશે.

કર્ક (ડ.હ.):

  • પરિવારની જવાબદારીઓમાં વધારો થશે.
  • વડીલોની તબિયતનું ખાસ ધ્યાન રાખવું.
  • ખોટા આક્ષેપો સહન કરવાના પ્રસંગો આવી શકે.
  • સંતાનના અભ્યાસ અંગે ચિંતા થશે.

સિંહ (મ.ટ.):

  • શારીરિક નાની-મોટી તકલીફો આવવાની સંભાવના.
  • હિતશત્રુઓ પાસેથી સમસ્યાઓ ઉભી થવાની શકયતા.
  • સંતાનનો અભ્યાસ સારી રીતે આગળ વધશે.

કન્યા (૫.ઠ.ણ.):

  • વિચારોમાં મતભેદ રહે.
  • આળસ અને બેજવાબદાર વૃત્તિનો વધારો થઈ શકે છે.

તુલા (ર.ત.):

  • મહત્ત્વના કાર્યો પાર થશે.
  • શેર-સટ્ટા અને વિવાદાસ્પદ કાર્યોથી દૂર રહેવું.
  • પરિવારમાં આર્થિક લાભ થશે.
  • ધંધામાં સાનુકૂળતા રહેશે.

વૃશ્ચિક (ન.ય.):

  • કોર્ટ-કચેરીના મામલાઓમાં ખર્ચ થશે.
  • વણઉકેલાયેલા પ્રશ્નો ઉકેલાશે.
  • જીવનસાથીની તબિયતની કાળજી લેવી જરૂરી.
  • વડીલો સાથે મતભેદ થઈ શકે છે.

ધન (ભ.ધ.ફ.ઢ.):

  • ખર્ચમાં વધારો થવાથી મુશ્કેલીઓ વધશે.
  • નાણાંકીય કાર્યમાં તકલીફો આવી શકે છે.
  • વ્યવસાયિક રોકાણ કરવું યોગ્ય રહેશે.
  • મુસાફરીના યોગ છે.

મકર (ખ.જ.):

  • ભાગીદારીના વ્યવસાયમાં મનદુઃખના પ્રસંગો સર્જાશે.
  • શારીરિક નાની-મોટી તકલીફો રહી શકે.
  • હિતશત્રુઓની ચિંતા રહેશે.

કુંભ (ગ.શ.સ.):

  • સામાજિક કાર્યકર્તાઓ માટે અપયશની સંભાવના.
  • સંતાનની પ્રગતિ માટે વધુ મહેનતની જરૂર પડશે.
  • સંયમપૂર્વક કામ કરવાથી લાભ થશે.

મીન (દ.ચ.ઝ.થ.):

  • કુટુંબજનોથી મનદુઃખના પ્રસંગો સર્જાશે.
  • ધાર્મિક કાર્યો માટે વધુ ખર્ચ થઈ શકે છે.
  • નોકરીમાં બઢતીની સંભાવનાઓ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment