Petrol Price Today : ભારતમાં થશે પેટ્રોલ-ડીઝલ સાવ સસ્તું, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

Petrol Price Today : ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવાનો હતો મળ્યો પરંતુ હાલમાં નવા અપડેટ સામે આવ્યા છે ઓઇલ એક્સપોર્ટ એટલે કે સાઉદી અરબે એશિયન ગ્રાહકો માટે ક્રૂડ ઓઇલ ના ભાવ ચાર વર્ષના સૌથી નીચલા સ્તર પર લાવી દીધા છે જેના કારણે તેમની અસર હવે ભારતીય બજારમાં એટલે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અસર જોવા મળે છે ઓફિસિયલ સેલિંગ પ્રાઇઝ એટલે કે ઓએસપીને ઘટાડવાનો નિર્ણય લીધો હતો જાન્યુઆરી લોડિંગ કાર્ગો માટે અરબ લાઈટ ગ્રેટના ઓએસપીને ઘટાડી શકે છે જેથી ભારતીય પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે ચલો તમને આજના લેટેસ્ટ પેટ્રોલ અને ડીઝલના ભાવ વિશે વિગતવાર જણાવીએ 

સૌપ્રથમ ગુજરાતના વાત કરીએ તો ગુજરાતમાં સુધારા વધારા સાથે પેટ્રોલનો ભાવ આજે 94.71 રૂપિયા પ્રતિ લીટરનું જોવા મળી રહ્યો છે જ્યારે ડીઝલનો ભાવ 90.39 પ્રતિ લિટરનો જોવા મળી રહ્યો છે દરરોજ નવા ભાવ જાહેર કરવામાં આવતા હોય છે સસ્તુ થવાની શક્યતાઓ છે જેથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે આજે દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સામાન્ય વધઘટ જોવા મળ્યો હતો 

પેટ્રોલ-ડીઝલ વધઘટ થવાનું મુખ્ય કારણ

સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં થતા મોટા ફેરફારના કારણે તેમની અસર ભારતીય બજારમાં જોવા મળતી હોય છે હાલ અમે તમને કહ્યું ઈન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળી રહ્યો છે જેના કારણે હવે ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે આગામી દિવસોમાં તેમની અસર જોવા મળશે

Join WhatsApp

Join Now

Leave a Comment