RRB Group D Recruitment 2025:રેલ્વે ગ્રુપ-ડીની 32438 જગ્યાઓ માટે ભરતી, અરજીઓ ક્યારે શરૂ થશે જાણો રેલ્વે ભરતી બોર્ડ દ્વારા 32,000 જગ્યાઓ માટે જાહેરાત, 23 જાન્યુઆરીથી ઓનલાઈન અરજી શરૂ રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ CEN 08/2024 હેઠળ 7મા CPC પે મેટ્રિક્સના લેવલ 1 માટે વિવિધ પોસ્ટ પર ભરતી માટે મોટી જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા સમગ્ર ભારતમાં વિવિધ રેલવે ઝોનમાં અંદાજે 32,000 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
RRB ગ્રુપ ડી ખાલી જગ્યા 2025 : માહિતી RRB Group D Recruitment 2025
ભરતી સંસ્થા
રેલ્વે ભરતી બોર્ડ (RRB)
હોદ્દો
વિવિધ સ્તર 1 પોસ્ટ
કુલ ખાલી જગ્યાઓ
આશરે 32,000
પગાર ધોરણ
₹18,000/- પ્રતિ મહિને
એપ્લિકેશન મોડ
ઓનલાઈન
કાર્યસ્થળ
સમગ્ર ભારતમાં
સત્તાવાર વેબસાઇટ
rrbcdg.gov.in
RRB ગ્રુપ ડી ભરતી ખાલી જગ્યા 2025
આ ભરતીનો ઉદ્દેશ્ય રેલ્વેમાં લેવલ 1 ની જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની નિમણૂક કરવાનો છે . ભરતી પ્રક્રિયા, પોસ્ટની સંખ્યા, પાત્રતા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા જેવી તમામ મહત્વપૂર્ણ માહિતી નીચે આપેલ છે.