50MP સેલ્ફી કેમેરા સાથે Vivo ફોન પર મળશે ભારે ડિસ્કાઉન્ટ, વાંચો કેસબેક ઓફર વિશે

Vivo V40 5G: હાલ નવા વર્ષમાં એટલે કે 2025માં મોબાઈલ ખરીદવા પર ડિસ્કાઉન્ટ ઓફ કરાવવામાં આવી રહ્યું છે જો તમે પણ vivo નો નવો ફોન ખરીદવા વિચારી રહ્યા છો તો આજે અમે તમને જણાવીશું કે Vivo V40 5G  સ્માર્ટ ફોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે આ ફોનમાં અદભુત કેમરા ફીચર્સ પણ આપવામાં આવી રહ્યો છે અને શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર પણ આપવામાં આવી રહ્યું છે જો તમે આ ફોનને ડિસ્કાઉન્ટ સાથે ખરીદવા માંગો છો તો flipkart અને amazon જેવા પ્લેટફોર્મ પર તમે ખરીદી શકો છો 8 જીબી રેમ અને 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા ફોનના વેરિઅન્ટની કિંમત ફ્લિપકાર્ટ પર 36,999 રૂપિયા છે  પરંતુ તમે ખરીદતા પહેલા ડિસ્કાઉન્ટ ઓફર વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. ચલો તમને ડિસ્કાઉન્ટ ઓફર વિશે વિગતવાર જણાવીએ 

Vivo V40 5G સ્માર્ટફોનની ખાસિયત

આ સ્માર્ટફોન ને ખરીદતા પહેલા તમને ફીચર્સ વિશે વિગતવાર જણાવીએ તો 6.78-ઇંચ 1.5K AMOLED ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ સપોર્ટ જેવા ફીચર આપવામાં આવ્યા છે હવે તમને સ્ટોરેજ વિશે જણાવીએ તો 12 GB LPDDR4x રેમ અને 512 GB સુધી ઇન્ટરનલ સ્ટોરેજ   આપવામાં આવ્યું છે સાથે જ તમને ફોનમાં Adreno 720 GPU સાથે Snapdragon 7 Gen 3 જોવા મળશે. ફોટોગ્રાફી માટે, ફોનના પાછળના ભાગમાં 50-મેગાપિક્સલનો OIS મુખ્ય કેમેરા સાથે 50-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ એંગલ કેમેરા  આપવામાં આવ્યો છે જો તમે આ ફોનને ખરીદવા માંગો છો તો અદભુત બેટરી સાથે કેમરા ફીચર્સ અને સ્ટોરેજ પણ ખુબ જ અદભુત આપવામાં આવ્યું છે

આ ફોનમાં બેટરી પણ ખૂબ જ શાનદાર અને અદભુત આપવામાં આવી છે લાંબો સમય સુધી ચાલે તેવી બેટરી આપવામાં આવી છે 80 વોટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ   સાથે 5500mAh બેટરી  બેટરી આપવામાં આવી છે આ સિવાય અન્ય કનેક્ટિવિટી ફીચર્સની વાત કરીએ તો  Bluetooth 5.4, GPS અને USB Type-C 2.0 જેવા વિકલ્પો મળશે કનેક્ટિવિટી માટે, તમને 5G SA/NSA, Dual 4G VoLTE, Wi-Fi 6,   જેવા ઘણા ફિચર્સ આપવામાં આવ્યા છે

Join WhatsApp

Join Now

Leave a Comment