Realme P1 5G: 2025 માં નવા ઘણા બધા સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યા છીએ અને જુના ફોનની કિંમતો માપ પણ ઘટાડો થઈ રહ્યો છે ત્યારે નવો ફોન હાલમાં જ ખૂબ જ ચર્ચામાં છે 8 જાન્યુઆરીથી એટલે કે આજથી 2000 રૂપિયા સુધીનું bank of સાથે 12,99 રૂપિયામાં સૌથી સસ્તો રીયલમીનો ફોન ખરીદવાનો મોકો છે જેમની કિંમતમાં સૌથી મોટો ઘટાડો થયો છે આ ફોનમાં આપવામાં આવેલા સ્પેસિફિકેશન અને ફીચર્સ ખૂબ જ શાનદાર છે
આ ફોનમાં સ્પેસ પ્રમાણે એટલે કે સ્ટોરેજ પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવતી હોય છે અલગ અલગ સ્ટોરેજ પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવતી હોય છે Realme P1 5G સ્માર્ટફોન 2024 ની શરૂઆતમાં 14999 રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોન flipkart પર amazon જેવા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે સ્ટોરેજ ની વાત કરીએ તો અહીં 6GB + 128GB અને 8GB + 128GB વેરિઅન્ટ્સ સાથે ફોનને ખરીદી શકાય છે
Realme P1 5G ની ખાસિયત
આ સ્માર્ટફોન દેખાવમાં ખૂબ જ શાનદાર છે અને ખાસિયત પણ ખૂબ જ અદભુત આપવામાં આવી છે તમને ફીચર્સ વિશે વાત કરીએ તો 6.67-ઇંચની ફુલ-એચડી+ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવે છે સાથે જ સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 92.65 ટકા છે. Realme P1 5G, MediaTek Dimensity 7050 5G ચિપસેટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે સ્ટોરેજની વાત કરીએ તો 8GB સુધીની RAM અને 256GB તો રજા આપવામાં આવ્યો છે
Realme P1 5G સ્માર્ટફોનની કિંમત
અલગ અલગ વેરિયત પ્રમાણે ફોનની કિંમત નક્કી કરવામાં આવતી હોય છે ડિસ્કાઉન્ટ સાથે તમે ફોન નહીં કરી શકો છો સ્ટોરેજ પ્રમાણે કિંમતની વાત કરીએ તો Realme P1 5Gના 6GB રેમ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયાથી ઘટીને 12,999 રૂપિયા થઈ જશે, આમાં તમને 2000 નું ડિસ્કાઉન્ટ મળે એટલે તમારા ફોનની કિંમત 12,999 રૂપિયામાં સરળતાથી તમે ખરીદી શકો છો. વધુમાં flipkart amazon જેવા પ્લેટફોર્મ પર સાથે છે ક્રેડિટ કાર્ડ અથવા બેંક કાર્ડ થી તમે ખરીદો છો તો તમને 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે