Ather 450 Apex: આજના સમયમાં ઇલેક્ટ્રીક સ્કૂટર ખરીદવું ખૂબ જ સહેલું છે તમે ઇલેક્ટ્રીક સ્કૂટર ખરીદીને પેટ્રોલ તથા ડીઝલની ઝાંઝર થી છુટકારો મેળવી શકો છો પ્લીઝ ક્રીમ સ્કૂટર 450 એપ્રેક્સ 2025 માં અપડેટ લોન્ચ કરવામાં આવ્યું છે સ્કૂટરમાં ઘણી બધી શાનદાર સુવિધાઓ પણ આપવામાં આવી છે હાલમાં આ સ્કૂટરની કિંમત 1.99 લાખ રૂપિયા ની આસપાસ છે ચલો તમને આ સ્કૂટરની ખાસિયત વિશે જણાવી અને હાલમાં જે આ સ્કૂટર પર આપવામાં આવતું ડિસ્કાઉન્ટ અને ઓફર વિશે વિગતવાર માહિતી આપીએ
Ather 450 Apex સ્કૂટરમાં મળશે અદભુત ફીચર્સ
ખરી તપેલા સ્કૂટરની ખાસિયત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે આ સ્કૂટરમાં અલગ અલગ ટ્રેક્શન કંટ્રોલ મોડસ આપવામાં આવ્યા છે સાથે જ મેઇન રોડ અને રેલી સારી પકડ ધરાવે છે. સાથે છે અદભુત સ્પીડ પણ આ સ્કૂટરમાં જોવા મળે છે જરૂરિયાત મુજબ ટ્રેકશન કંટ્રોલને સંપૂર્ણ રીતે બંધ કરાવી શકાય છે જેનાથી સ્કૂટર સંપૂર્ણપણે કંટ્રોલ મેળવી શકાય છે સાથે જ ઘણા બધા અન્ય ફીચર્સ અને ખાસિયત પણ જોવા મળે છે
સ્કૂટરની બેટરી અને ટાયરની ખાસિયત
આ સ્કૂટરના ટાયર વિશે વાત કરીએ તો ટાયર ખૂબ જ મજબૂત આપવામાં આવ્યા છે ટાયર લો, રોલિંગ ટેરિસન્ટ ટેકનોલોજી પર આધારિત છે જે ખૂબ જ મજબૂત છે અને બેટરી પરફોર્મન્સ પણ ખૂબ જ શાનદાર આપવામાં આવ્યું છે લાંબી ડ્રાઇવ તમે કરી શકો છો સાથે જ 450 એપેક્સ ની ડિઝાઇન 450 ની થી ખૂબ જ અલગ ડિઝાઇન કરવામાં આવી છે આ સ્કૂટર તમને વાદળી બોડી વર્ક અને નારંગીલ વ્હીલ્સ સાથે ઓફર કરવામાં આવી છે
અદભુત નેવિગેશન અને અન્ય ફીચર્સ
450 એપેક્સ સુવિધાઓથી ભરપૂર છે. આ સ્કૂટરમાં ડિસ્પ્લે ફિચર્સ પણ આપવામાં આવ્યા છે બ્લુટુથ કનેક્ટિવિટી ફિચર્સ ગૂગલ નેવિગેશન રાઈટ મોજ તેમજ અન્ય ઘણા બધા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે કનેક્ટિવિટી ફીચર્સ ખૂબ જ શાંતદાર આપવામાં આવ્યા છે બેટરી બેકઅપ પણ ખૂબ જ શાનદાર છે અને તમે નજીકના શોરૂમ માંથી ખરીદો છો તો તમને ઓફર સાથે આ સ્કૂટરને ખરીદી શકો છો