Donald Trump: અમેરિકન પ્રમુખ શપથ લેતા પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે હસમની કેસમાં સુપ્રીમ કોર્ટે તેમની સજા ટાળવાની નકારી હતી અને કાયદેસરની કાર્યવાહી તેમના વિરોધ કરવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ તો ટ્રમ્પ પોર્ન સ્ટાર સ્ટોરમી ડેનિયલ્સને 1.3 લાખ ડોલર આપવાના મામલે ગુનેગાર સાબિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમનો કેસ ચાલી રહ્યો છે પરંતુ ન્યાયાધીશ હાલમાં જ તેમની સજા ટાળવાની નકારી દીધી છે હવે તેમની ધરપકડ થશે કે નહીં તે અંગે મીડિયામાં ચર્ચાઓ ચોરોથી ચાલી રહી છે ન્યાયાધીશ જુઆન એમ મર્ચેનને શુક્રવારે સજા સંભાળવામાં આની મંજૂરી આપી દીધી છે ગમે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થાય તેવું મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે
ટ્રમ્પે આરોપને નકાર્યા આપ્યું મોટું નિવેદન
મીડિયા રિપોર્ટ નું માનીએ તો ટ્રમ્પે તમામ આરોપની નકાર્ય હતા તેમણે જણાવ્યું હતું કે 2006 માં ટોરમી ડેનિયલ સાથે તેમના સંબંધો માટે તેઓએ હસ્મનીનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટ્રમ્પે આરોપોને નકારી દીધા હતા ન્યૂયોર્કની કોર્ટે મહત્વનો નિર્ણય લઈ તેવી શક્યતાઓ છે સાથે તેમને બિઝનેસ રેકોર્ડમાં હેરાફેરીના રેકોર્ડમાં 34 કેસમાં ગુનેગાર છે તેવું પણ મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે પોતાના ખાનગી મામલો જોડાયેલા અને રાષ્ટ્રપ્રમુખના સત્તાવાર કામો સાથે જોડાયેલા અમુક ખુલાસાઓ પણ થઈ શકે છે પરંતુ હજુ સુધી ટ્રમ્પની ધરપકડ અંગે કોઈ પણ પ્રકારના સમાચાર સામે નથી આવ્યા
ન્યાયાધીશ મર્ચેનના દ્વારા આપવામાં આવી મોટી પ્રતિક્રિયા
આ સિવાયજી વિગતો સામે આવી રહી છે ન્યાયાધીશ ઝુઆન એમ મર્ચે દ્વારા મોટી પ્રતિક્રિયા સામે આવી છે તેમને ટ્રમ્પને સજા સંભળાવતા કહેવામાં આવ્યું હતું કે તેની ચુકવણી નહીં કરે નહોતો તેમના પર દંડ લાવવામાં આવે જોકે આ દરમિયાન ટ્રમ્પના વકીલે પણ તેમની પ્રતિક્રિયા આપી હતી તેમને જણાવ્યું હતું કે આ સજાને રાજકારણની પ્રેરિત જણાવીને ખોટી કરાર કરી દેવાની છે જેથી આ મામલાને કારણે રાષ્ટ્રપ્રમુખ બનવાની પ્રતિક્રિયાનો અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે ટપના વકીલે પોતાનો પક્ષ રાખતા ઘણી બધી પ્રતિક્રિયાઓ આપી હતી તેમણે એ પણ જણાવ્યું હતું કે ટ્રમ્પના વકીલ ડી જોન્સ હોય એટલે કોર્ટમાં દલીલ કરી હતી કે ટ્રમ્પ અપીલ પર સુનવડી સુધી રજા ટાળી દેવી જોઈએ જેથી રાષ્ટ્રપ્રમુખની પ્રતિક્રિયા મુશ્કેલી ઊભી થઈ શકે છે દેશ વિદેશના મીડિયામાં હાલ કંપની ન્યુઝ ચાલી રહી છે અને તેમની ધરપકડને લઈને ચર્ચાઓ ચાલી રહી છે