સોમનાથ ખાતે 21મીથી 23મી નવેમ્બર દરમિયાન ત્રણ દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં

Gujarat 11th Chintan Shivir In Somnath

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામ સોમનાથ ખાતે 21મીથી 23મી નવેમ્બર દરમિયાન ત્રણ દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા કલેક્ટર, અને જિલ્લા વિકાસ અધિકારીઓ ભાગ લેશે. Gujarat 11th Chintan Shivir In Somnath ચિંતન શિબિરના હેતુ 2003માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે … Read more

અમદાવાદમાં નશાનો કાળાબજાર પર્દાફાશ: 1.23 કિલો ડ્રગ્સ અને હથિયારો સાથે આરોપી ઝડપાયો

The accused was caught with 1.23 kg of drugs from Ahmedabad

અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચે મોટો ડ્રગ્સ કૌભાંડ પકડી પાડ્યો છે. જીશાન દત્તા પવલ નામના આરોપી પાસેથી 1.23 કિલો એમડી ડ્રગ્સ, બે પિસ્તોલ, 40 કાર્ટિસ અને ₹18 લાખ રોકડ કબજે કરાયા છે. કાયદેસરની કાર્યવાહી બાદ ખુલ્યું કે આ ડ્રગ્સની બજાર કિંમત ₹1 કરોડથી વધુ છે. આ આરોપી વિરુદ્ધ અગાઉ 8 ગુનાઓ નોંધાયા છે અને … Read more

પીએમ મોદી ડોમિનિકાના સર્વોચ્ચ એવોર્ડ ઓફ ઓનર મળ્યું મળ્યું; કોરોનામાં મદદ કરી હતી

PM Modi Receives Dominica's Highest Honour

પીએમ મોદી ડોમિનિકાના સર્વોચ્ચ એવોર્ડ ઓફ ઓનર મળ્યું માળ્યું; કોરોનામાં મદદ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ-વિદેશમાં તેમના નેતૃત્વ અને કૂટનૈતિક સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસો માટે વારંવાર પ્રશંસા પામતા રહે છે. તાજેતરમાં, ડોમિનિકાના સર્વોચ્ચ નાગરિક સન્માન “ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર“થી તેમને સન્માનિત કરવામાં આવ્યા, જે ભારત અને ડોમિનિકા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોની મજબૂત દ્રષ્ટિ છે. PM … Read more

અદાણી પર 2 હજાર કરોડ લાંચ અને છેતરપિંડીનો આરોપ, ધરપકડ વોરંટ જારી, યુએસ કોર્ટમાં થઈ સુનાવણી

Gautam Adani charged in US bribery scheme

અદાણી પર 2 હજાર કરોડ લાંચ અને છેતરપિંડીનો આરોપ, ધરપકડ વોરંટ જારી, યુએસ કોર્ટમાં થઈ સુનાવણી આરોપમાં જણાવાયું છે કે અદાણી અને અન્ય લોકોએ આશરે $265 મિલિયન (અંદાજે રૂ. 2237 કરોડ)ની લાંચ આપી હતી. તેમને અપેક્ષા હતી કે આ કોન્ટ્રાક્ટ્સ બે દાયકામાં $2 બિલિયન (આશરે રૂ. 16882 કરોડ) નો નફો જનરેટ કરશે. પ્રોસિક્યુટર્સ દાવો કરે … Read more

ચાદર ,સ્વેટર તૈયાર રાખજો ઠંડીનો પારો ગગડી રહ્યો છે; જાણો 7 દિવસ કેવી ઠંડી પડશે.

Gujarat cold weather today live

Gujarat cold weather today live: ચાદર ,સ્વેટર તૈયાર રાખજો ઠંડીનો પારો ગગડી રહ્યો છે; જાણો 7 દિવસ કેવી ઠંડી પડશે. ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનની સાથે સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. Gujarat Weather Today: ગુજરાતમાં હવે ઠંડી ધીમે ધીમે વધી રહી હોય તેવું લાગી રહ્યું … Read more

Gujarat cold weather today:શિયાળો શરૂ થતાં અમદાવાદનું તાપમાન 18.6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે

Gujarat cold weather today

સમગ્ર ગુજરાતમાં શિયાળાની હાજરીનો અહેસાસ થતાં મોટા શહેરોમાં તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવા લાગ્યું છે.હવામાન વિભાગ (IMD) મુજબ, નલિયામાં ગુજરાત રાજ્યનું સૌથી નીચું તાપમાન 14.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. Gujarat cold weather today આજે ઠંડી કેટલી છે ગુજરાતના ત્રણ સૌથી મોટા શહેરો-અમદાવાદ, વડોદરા અને રાજકોટ-એ ઠંડકની સ્થિતિનો અનુભવ કર્યો, જેમાં તાપમાન પણ 20 °C … Read more

ખુદ કર્મચારી ગણાવી એક ધુતારો એકદમ નવી બીએમડબલ્યુ કાર લઈને ભાગી ગયો.

Ahmedabad SG highway new BMW car steal

ખુદ કર્મચારી ગણાવી એક ધુતારો એકદમ નવી બીએમડબલ્યુ કાર લઈને ભાગી ગયો. અહેમદાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એસજી હાઈવે પર બીએમડબલ્યુ શો-રૂમના કર્મચારી તરીકે પોતાને ઓળખાવનાર એક યુવકે તદ્દન નવી બીએમડબલ્યુ કાર લઈને ભાગી જવાનું આયોજન કર્યું હતું. ચેન્નાઈથી 12 નવેમ્બરે ટ્રકમાં કુલ 6 બીએમડબલ્યુ કાર સુરત અને અમદાવાદ પહોંચાડવા મોકલવામાં આવી … Read more

ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની ફાઇનલમાં ચીનને 1-0થી હરાવીને ત્રીજી વખત ટાઇટલ જીત્યું.

India Women's Hockey Asian Champions Trophy 2024

ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની ફાઇનલમાં ચીનને 1-0થી હરાવીને ત્રીજી વખત ટાઇટલ જીત્યું. ભારતની મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024નું ટાઇટલ જીત્યું. આ ફાઈનલ મેચ 20 નવેમ્બર બુધવારના રોજ બિહારના રાજગીરમાં રમાઈ હતી, જેમાં ભારતે ચીનને 1-0થી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ત્રીજી વખત આ … Read more

ગુજરાત આરોગ્ય વિભાગ સરકારી કુલ 2800 થી વધુ જગ્યાઓ માટે ભરતી જલ્દી અરજી કરો, જાણો સંપૂર્ણ વિગતો

Gujarat Health Department Recruitment

Gujarat Health Department Recruitment: ગુજરાત આરોગ્ય વિભાગની ભરતી: સરકારી ભરતીની તૈયારી કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. મેડિકલ ક્ષેત્રે સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે આ સારા સમાચાર છે. સરકારી દવાખાના તથા મેડિકલ કોલેજ માં ડોક્ટરો તથા પ્રાધ્યાપકો મળી રહે તે હેતુથી આયોગ દ્વારા કુલ 2800 થી વધુ જગ્યાઓ માટે 29 સંવર્ગની જાહેર ખબર … Read more

શંકરસિંહ વાઘેલા ફરી ગ્રાઉન્ડમાં આવશે અને પોતાના નવા પક્ષની રચના કરશે

Shankersinh Vaghela launch new political party

શંકરસિંહ વાઘેલા ફરી ગ્રાઉન્ડમાં આવશે અને પોતાના નવા પક્ષની રચના કરશે  શંકરસિંહ વાઘેલા ગાંધીનગર બેઠકમાં તેમના સમર્થકો સાથે મીટીંગ કરી અને એક પોતાની નવી પાર્ટી ઉભી કરવા માટે જાહેરાત કરી છે જે નવી પાર્ટીનું એલાન 22 ડિસેમ્બરના રોજ કરશે તેવી શક્યતા છે Shankersinh Vaghela launch new political party ગાંધીનગર: 84 વર્ષીય પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમના … Read more