
Pravin Mali
Vivo Y300 Launched: 50MP કેમેરા અને 6500mAh મોટી બેટરી સાથે ધમાકેદાર ફોન લોન્ચ ,જાણો કિંમત
Vivo Y300 Launched: હાલમાં જ ધમાકેદાર vivo નો સ્માર્ટફોન ભારતીય બજારમાં લોન્ચ થઈ ચૂક્યો છે આ ફોનમાં અદભુત ફીચર્સ અને સ્પેસફિકેશન આપવામાં આવ્યા છે ...
ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિ.માં 500 ખાલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ, યુવાનોને નોકરી માટે તક
NIACL સહાયક ભરતી 2024: મુખ્ય તારીખો જાહેર, 500 ખાલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડે 17 ડિસેમ્બર, 2024 ના રોજ ...
કન્ડક્ટરની પરીક્ષા 2320 જગ્યા માટે 1.43 લાખ ફોર્મ ભરાયા ,35221 ઉમેદવાર પરીક્ષા આપશે
GSRTC Conductor Bharti 2024 ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા કન્ડક્ટરની 2320 જગ્યાઓ માટે યોજાનારી લેખિત પરીક્ષાની સંજ્ઞાન સાથેની મહત્વની વિગતો આ રીતે ...
GPSC ભરતી કેલેન્ડર 2025 આ મહિનામાં જાહેર કરાશે
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ૨૦૨૫નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી ૨૦૨૫ના અંત સુધીમાં જાહેર કરાશે, જે સરકારી નોકરીની તૈયારીમાં લાગેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી ...
ગુજરાતમાં IAS ની 53 અને IPSના 55 અધિકારીઓની જગ્યા ખાલી
ગુજરાતમાં ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) અને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (આઈએફએસ)ની ઘણી જગ્યાઓ હાલ ખાલી છે. 1 જાન્યુઆરી, 2024ની સ્થિતિએ, આઈએએસના 313 મંજૂર કરાયેલ પદોમાંથી ...
iPhone 17 સિરીઝમાં ડિઝાઇનમાં મોટો ફેરફાર જોવા મળશે, પાવરફુલ પ્રોસેસર સાથે એડવાન્સ ફીચર્સ મળશે.
iPhone 17 Series Design New Leaks: iPhone 17 સિરીઝની ડિઝાઇન નવી લીક્સઃ તાજેતરમાં Appleએ iPhone 16 સિરીઝ રજૂ કરી હતી, ત્યારબાદ iPhone 17 સિરીઝને ...
Gujarat Digital Crop Survey: 33 જિલ્લામાં રવિ 2024-25 માટે ડિજિટલ સર્વે શરૂ
Gujarat Digital Crop Survey:ગુજરાતના 33 જિલ્લાના 18,464 ગામોના તમામ ખેતીલાયક વિસ્તારોમાં રવિ 2024-25 ડિજિટલ પાક સર્વેક્ષણ આજથી શરૂ થઈ ગયું છે. આ અભિયાન રાજ્યના ...
Aajnu Rashifal: આજની બે લકી રાશિ, જેને થશે અચાનક ધનલાભ, જાણો આજનું રાશિફળ
Aajnu Rashifal: જ્યોતિષશાસ્ત્ર મુજબ દરરોજ રાશિફળ અલગ અલગ જોવા મળતું હોય છે ગ્રહો અને નક્ષત્ર પોતાની ચાલ બદલતા રહે થે જેના કારણે જ્યોતિષશાસ્ત્રનું માનવું ...
ગુજરાતમાં અતિશય ઠંડી; 15 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે
સમગ્ર ગુજરાતમાં કડકડતી ઠંડીએ ભરડો લીધો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ ઉપરાંત ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે ગુજરાતમાં ...
Tabla vadak zakir hussain died:તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન ,પદ્મશ્રી સહિત અનેક સન્માનોથી સન્માનિત, પાંચ ગ્રેમી પુરસ્કારો પણ મેળવ્યા; જાણો અત્યાર સુધીની સફર
Tabla vadak zakir hussain died:તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન , પદ્મશ્રી સહિત અનેક સન્માનોથી સન્માનિત, પાંચ ગ્રેમી પુરસ્કારો પણ મેળવ્યા; જાણો અત્યાર સુધીની સફર ...















