2025 Ducati Panigale V4: ભારતીય બજારમાં એક પછી એક નવો ઈલેક્ટ્રીક સ્કૂટર અને નવા બાઇક લોન્ચ થઇ રહ્યા છે ત્યારે ફરી એકવાર નવું મોટરસાયકલ હાલમાં ચર્ચામાં આવ્યો છે દેખાવમાં ખૂબ જ શાનદાર છે સ્પોટ લુકમાં લક્ઝરી બાય લોન્ચ થઈ ચૂક્યો છે આ બાઈકના મોડલની વાત કરીએ તો 2025 Ducati Panigale V4 બાઈક છે જેમાં શક્તિશાળી એન્જિન આપવામાં આવ્યું છે ફીચર્સ પણ ખૂબ જ શાનદાર આપવામાં આવ્યા છે ચલો તમને આ બાઈક વિશે વિગતવાર વાત કરીએ અને જો તમે આ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ બાઈક તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે
2025 Ducati Panigale V4 શક્તિશાળી એન્જિન
આ બાઈક દેખવામાં પણ ખુબ જ શાનદાર છે અને એન્જિનની વાત કરીએ તો કંપનીએ ડુકાટી પાનીગલ V4 બાઇકમાં 1103 સીસી ક્ષમતાનું લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે સાથે જ 216 હોર્સપાવરની સાથે 120 ન્યૂટન મીટરનો ટોર્ક આપી શકે છે આ બાઈક ખૂબ જ દેખાવમાં અને ખૂબ જ અદભુત ફીચર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે આ બાઈકના ફીચર્સ અને કિંમત વિશે પણ વિગતો નીચે આપી છે
2025 Ducati Panigale V4 બાઈકના ફીચર્સ અને કિંમત
આ બાઈકમાં શાનદાર સુવિધાઓ આપવામાં આવી છે અને ફીચર્સ પણ ખૂબ જ શાનદાર આપવામાં આવ્યા છે જેમ કે ડુકાટી વિલી કંટ્રોલ, ડુકાટી સ્લાઇડ કંટ્રોલ,LED લાઇટ્સ, LED DRL, સ્ટીયરિંગ ડેમ્પર, TPMS સાથે ટેમ્પરેચર સેન્સર, USB પોર્ટ, ક્વિક શિફ્ટર, ઓટો ઓફ ઇન્ડિકેટર, એન્ટી થેફ્ટ, ક્રુઝ કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક સસ્પેન્શન, 6.9 ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર,ટર્ન બાય ટર્ન નેવિગેટર,રોડ અને ટ્રેક ઇન્ફોર્મેશન મોડ્સ જેવા ઘણા બધા અદભુત ફીચર્સ આ બાઈકમાં તમને જોવા મળશે આ સાથે જ આ બાઈકની કિંમત વિશે વાત કરીએ તો આ બાઈકની કિંમત અંદાજિત ૩૬.૫૦ લાખની આસપાસ ટોપ વેરિઅન્ટની કિંમત છે