Ather 450 : ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025 માં બેંગ્લોરમાં સ્થિત એન્જિનિયરિંગ એ પોતાનું વાહન પ્રદર્શિત કર્યું હતું કંપનીએ નવી સિરીઝનું અદભુત સ્કૂટર લોન્ચ કર્યું છે કંપનીએ તેની સૌથી વધુ વેચાતી 450Xનો પણ સમાવેશ કર્યો આ સ્કૂટર દેખાવમાં ખૂબ જ શાનદાર છે આપ સૌને જણાવી દઈએ તો ઇલેક્ટ્રીક સ્કૂટરમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે તેમને હાલમાં જ લોન્ચ કર્યો છે 1.75 લાખ રૂપિયા અને 1.85 લાખ રૂપિયા સુધીની કિંમતમાં વિવિધ બેટરી પેક સાથે બજારમાં લોન્ચ કરવામાં આવ્યું છે 2025 માં જે પણ ગ્રાહક નવું સ્કૂટર ખરીદવા માંગે છે સાથે છે ઇલેક્ટ્રીક સ્કૂટર તેમના માટે આ સ્કૂટર બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે મહિલાઓ માટે ખૂબ જ શાનદાર અને ખૂબ જ સૂટેબલ સ્કૂટર માનવામાં આવી રહ્યું છે
કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ટચ સ્ક્રીન ઈમ્પોર્ટન્ટ સિસ્ટમ આપવામાં આવી છે સાથે જ ઘણા બધા ઇન્ટરનેટ કનેક્ટિવિટીના ફીચર્સ પણ આ સ્કૂટરમાં જોવા મળશે વધુમાં જણાવી દઈએ તો સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે એક ઇમર્જન્સી બટન આપવામાં આવ્યું છે તે બટન ત્રણ વાર દબાવવાથી સ્કૂટરનું લાઈવ લોકેશન તેમાં પહેલાથી જ રજીસ્ટર મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે આ સુવિધા મોડી રાત્રે ઓફિસથી ઘરે પહોંચતી કામ કરતી મહિલાઓ માટે ખૂબ જ અગત્યનું છે
ટુ-વ્હીલર ઈ-વાહનો રજૂ કર્યા
કંપનીએ સ્કૂટર એકટીવા ઈલેક્ટ્રીક અવતારમાં લોન્ચ કર્યું હતું સાથે જ હોન્ડાનું પણ સ્કૂટર તેમણે લોન્ચ કર્યો છે હોન્ડા એ 90,000 ની સસ્તી કિંમતનું QC-One સ્કૂટર બજારમાં લોન્ચ કર્યો છે સાથે જ ૮૫ ટકા ઇથે લોન ઈંધણ માટે 1.70 લાખ રૂપિયાનું CB-300 સ્કૂટર લોન્ચ કર્યો છે આ બંને ટુ-વ્હીલર હાલ ખૂબ જ ચર્ચામાં છે