મારુતિની પહેલી ઇલેક્ટ્રિક SUVનું બુકિંગ શરૂ થઈ ગયું, જાણો ક્યારે લોન્ચ થશે? અને ફીચર્સ

SUV e-Vitara: ભારતીય બજારમાં ઘણા બધી દમદાર ઈલેક્ટ્રીક ગાડી લોન્ચ થવા જઈ રહી છે અને લોન્ચ થઈ ચૂકી છે ત્યારે મારુતિ સુઝુકીની પહેલી ઇલેક્ટ્રિક SUV e-Vitara માટે એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે કંપનીના નેક્સ્ટ ડીલરશીપ પર 25000 રૂપિયાની ટોકન રકમ બુક કરાવીને ગ્રાહકો બુક કરાવી રહ્યા છે આ ગાડીમાં ઘણા બધા અદભુત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે મારુતિ સુઝુકીની પહેલી ઇલેક્ટ્રીક ગાડી હશે જેમાં અદભૂત ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે

ઇલેક્ટ્રીક ગાડી ખરીદવાના ઘણા બધા ફાયદાઓ થતા હોય છે પેટ્રોલ ડીઝલની કિંમતમાં થતા વધારાના કારણે ઘણા બધા લોકો ઈલેક્ટ્રીક કાઢી તરફ વળી રહ્યા છે, ચલો તમને જણાવી મારુતિ સુઝુકીની પહેલી ઇલેક્ટ્રીક ગાડીના ફીચર્સ અને કિંમત વિશે

SUV e-Vitara ક્યારે લોન્ચ થશે?

મારુતિ સુઝુકી આ ગાડી ખૂબ જ જલ્દી લોન્ચ થવા જઈ રહી છે હાલમાં તેમનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું ત્યારે અદભુત એન્જિન અને ઘણા બધા તાકાતવર ફીચર્સ આપવામાં આવ્યા છે માર્ચ 2025 સુધીમાં લોન્ચ થાય તેવી સંભાવનાઓ છે મારુતિના પ્રીમિયમ નેક્સા આઉટલેસ દ્વારા વેચવામાં આવશે અને ખૂબ જ જલ્દી માર્કેટમાં ધમાલ મચાવશે

આ ઇલેક્ટ્રીક ગાડીમાં જોવા મળશે તાકાતવાર એન્જિન

Maruti suzuki ની આ ગાડીમાં જોવા મળશે અદભુત અને ધમાકેદાર ફીચર્સ અને સ્પેસિફિકેશન સાથે જ એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્ટ સિસ્ટમ જેવા ઘણા બધા ફીચર્સ પણ જોવા મળશે જેમાં તમારે ડ્રાઇવિંગ ને વધુ સુરક્ષિત બનાવી શકો છો સાથે જ બુકિંગની વાત કરીએ તો તમે માત્ર 25000 રૂપિયાથી બુક કરાવી શકો છો નજીકના મારુતિ નેક્સા શોરૂમમાં જઈને તમે આ ગાડીને બુક કરાવી શકો છો જ્યારે લોન્ચ થશે ત્યારે તમે આ ગાડીને સરળતાથી તમારા ઘરે લઈ જઈ શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment