Hero Electric Bike : હીરો લાવી રહ્યું છે ઇલેક્ટ્રિક ડર્ટ મોટરસાઇકલ, જાણો કેવી હશે ખાસિયત

Hero Electric Bike:હીરોની નવી મોટરસાયકલ ભારતમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે તેમનું હાલમાં જ નવું લુક સામે આવી ચૂક્યું છે ગ્રાહકોનું ધ્યાન પણ આકર્ષિત કરી રહ્યું છે કેલિફોનિયા સ્થિત ઈલેક્ટ્રીક ટુવિલર નિર્માણ કંપની દ્વારા ઝીરો મોટરસાયકલમાં એક્વીટી ધરાવે છે ભારતીય બજારમાં હીરો મોટો કોર્પના ઊંડા પ્રવેશને ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર સેગમેન્ટમાં ઝીરોનું ખૂબ જ  મોટું મહત્વ ધરાવે છે હીરો મોટોકોર્પે ડર્ટ બાઇક  સામે આવ્યું છે જેમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે જે તમને ખૂબ જ પસંદ આવશે ચાલો તમને જણાવી હાલમાં જે આ સ્કૂટર અંગેની વિગતો સામે આવી છે કેવા છે ફીચર્સ અને ખાસિયત

હીરો મોટોકોર્પે ડર્ટ બાઇકની ખાસિયત : Hero Electric Bike

આ બાઈક નવાજ લુકમાં લોન્ચ કરવામાં આવશે સાથે જ આ બાઈકમાં આપવામાં આવેલા ફીચર્સ અને ખાસિયત ખૂબ જ શાનદાર છે જેમકે સાંકડી સીટ, ફ્રન્ટ ફેન્ડર,ન્યૂનતમ સાઇડ પેનલ્સ, ટ્યુબ્યુલર હેન્ડલબાર અને પ્લાસ્ટિક લિવર ગાર્ડ્સ  જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે રોડ પર સારી એવી સ્પીડ પકડી શકે છે આ સાથે જ  બાકીના હાર્ડવેરમાં લિંક્ડ મોનોશોક સાથે લાંબા ટ્રાવેલ ફ્રન્ટ ફોર્ક અને નોબી ટાયરવાળા સ્પોક વ્હીલ્સ  પણ આપવામાં આવ્યા છે સુરક્ષાની સેફટી પણ ખૂબ જ શાનદાર છે ઘણા બધા ડિજિટલ સેગમેન્ટ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે

આ બાઈક ભારતમાં ક્યારે લોન્ચ થશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી પરંતુ તેમના લુક ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યા છે ભારતમાં ઇલેક્ટ્રીક ડર્ટ પાઇપ સેગમેન્ટને ખેલવા માટે હજુ થોડો સમય લાગી શકે છે તેમ છતાં હીરો આગામી દિવસોમાં ઘણા નવા ઇલેક્ટ્રીક મોડલ લોન્ચ કરવાની તૈયારીમાં છે આમાં સ્કૂટર અને મોટરસાયકલ બંનેનો સમાવેશ થાય છે અને આગામી દિવસોમાં આ અંગેના મહત્વના અપડેટ સામે આવી શકે છે 

 

Join WhatsApp

Join Now

Leave a Comment